SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ પટ્ટાવલી-સમુચ્ચય, ભા. ૧ (ઢાળ-જયમાલાની ) હિવઈ તપગચ્છ કેરુ વાસ, જિંહા અધિકુ તેજ પ્રકાસ; શ્રી જગચંદ્ર ગણધાર, આંબિલ તપ વચ્છર બાર. દેખી તપ ક્રિયા સવરૂપ, મનમાંહે રંજ્યા ભૂપ; સંવત્સર બાર પંચ્યાસી, તપાબિરુદ દીનું સુપ્રકાસી. દેવિંદ ગણધર પુરિ પાટ, કિય લઘુસાલા આઘાટ, સ્તંભનયરિ આભૂ વશધારી, સની સંગ્રામ માલાકારી. ગચ્છનાયક તે લઘુસાલા, આચારયથી વૃદ્ધસાલા; વિદ્યાપુરિ સાકિણ સીધી, ધર્મઘોષસૂરિ વશ કીધી. સેમપ્રભસૂરિ સહિ, સેમતિલકસૂરિ મન મહિ; પિડદે વ્રત આપ, સેગુંજ યાત્રા આટોપ. તસ પાટિ સૂરિ જયાણંદ, દેવસુંદરસૂરિ સૂરિદ; કલિયુગમાંહિ યુગહ પ્રધાન, સેમસુંદરસૂરિ નિશાન. દસ આઠ સઈ ઉપરિ ચાર, તારંગિ પ્રતિષ્ઠા સાર; બહુ દેસ પ્રતિબોધ, જિણિ અતિઉ રતિપતિ . આચારજ પદ ક્રિય કન્નિ, તેહ માહિ નિજ સીસ દુનિ, શ્રી જયચંદ્રસૂરિ સેમદેવ, તે સારિ ગર૭પતિ સેવ. (માઈ ધ સંપુત્રનું—એ ઢાળ) તસ પદ્ધિ પુરંદર સુંદર શ્રી ગુરુરાજ, સુનિસુંદર નામિં સારિ નિજ પર કાજ; જે સહસાવધાની સહસવાટલી નાદ, ઉલખીયા નિજ મનિ જીતા પરમતવાદ. શ્રી સંતિજિણેસર સ્તવનિ નિવારી મારી, ગુરુ ગોયમ હમ સમવડિ જે આચારિ, તસ પાટિ દીપઈ છપિ મારવિકાર, શ્રી યણહરસૂરિ સૂરિરયણ ગુણકાર. પાટિ લખમીસાગર નાગર સેવિય પાય, ખંભનયર ભલી પરિ ગ૭મેલ કરિ ગુરુરાય; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy