SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ઉષાબરછનાયક-પદાવલી-સજણાય ૧પ૩ તસ પટ્ટિ વાયરસ્વામિ વિખ્યાત, જેહના પ્રસિદ્ધ અછિ અવદાત; પઢિ પાલણઈ પઢિયા અંગ, સંઘ ઉદ્ધરી રાખિ રંગ. ૧૨ વસેન ગુરુ વાંદું ભાવિ, સુમિક્ષ કહિઉ ગુરુવચન પ્રભાવિ, લક્ષભેજ્યકજ શ્રાવક પુત્ત, પ્રતિબોધી દિધઉ ચારિત્ત. ૧૩ નાગેન્દ્ર ચંદ્ર નિવૃત્તિ નર જાણિ, વિદ્યાધર વલી પ્રકટ પ્રમાણિ; વ્યારિ શાખ ચિહુંથી નીસરી, ચંદ્ર સાખ સઘલે વિસ્તરી. ૧૪ ચંદ્રપટિ સામંતભદ્રસૂરિ, તાસ પાટિ વૃદ્ધવાદિ ગુણસૂરિ જય સીય વાદિ વિહંગમસેન, વિક્રમ પ્રતિબોધક સિદ્ધસેન. ૧૫ પ્રદ્યતન ગણનાયક હવે, પટ્ટપ્રભાવક શ્રીમાનદેવ; માનતુંગુ ગચ્છનાયક વલી, ભગતામર કીધું મનરુલી. પટ્ટોબર સૂરીસર વીર, જય જયદેવ ગપતિ ગંભીર દેવાણંદસૂરિ તસ સીસ, સંઘલેક પુરવઈ જગીસ. પ્રગટ પાટધર વિકમસૂરિ, વિદ્યાર્થી જાતું સુરસરિ; શ્રી નરસિંહ નમું ગુરુ રાય, નરવર મુનિવર સેવિ પાય. જસ વારિ થંભણપુરિ પાસ, અભયદેવસૂરિ પુરી આસ; શ્રી સમુદ્રસૂરિસર નમું, પટ્ટોબર સત્તાવીસમુ. પ્રણમું માનદેવ મુનિનાથ, કાલિકસૂરિ નમિત સુરસાથ; જસ વારિ શાલિવાહન ભૂપ, ચઉથિ પસણુતણું સરૂપ. વિબુધપ્રભસૂરિ સુપ્રભાવ, જયાનંદ વંદુ સુભ ભાવિક રવિપ્રભસૂરિ નમું સુવિસાલ, જસ વારિ કિતિ થઈ પસાલ. ૨૧ વીર સંવત્સરથી પોસાલ, સ્થિતિ અગ્યાર સાત સુવિશાલ; વિક્રમ સંવત્સર સત સાત, હુંતઈ પૈષધસાલા વાત. ૨૨ પટ્ટિ જશોદેવસૂરિ સુજાણ, જેહની ભવિઅણુ માનિ આણ વિમલચંદ્રસૂરિ ગુણગેહ, સૂરિ ઉદ્યોતન સેવન દેહ. સર્વદેવ ગચ્છનાયક ચંગ, વડગચ્છની સાખ સુરંગ; અજિતદેવસૂરિ વિખ્યાત, જે વાંદિ તેહ ધન સુપ્રભાત. વિજયસિંહસૂરિ ચંદ્રગ૭ ધણી, પુરુ આસ સદા મન તણું; શ્રી સુનિચંદ્રસૂરીસર વાંદિ, પટ્ટ સેમપ્રભ નમું આણંદિ. ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy