SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ પાવલી-સમુરચય, ભા. ૨ તસ પાટિ પ્રભાવક ગુણની, અવતરી ગૌતમ સા ચિલ; શ્રી સેમસુંદરસૂરિ વિનવું, ગુણ પાર ન પામું કિમ કયું? ૧૩ જે આ૫ ૫ખી અપર પખી જાણ, વહઈ મસ્તકિ શ્રી ગુરુ તણ આ આણ;. જસ વાર મુનિવર સઈ અઢાર, સમકિતધર શ્રાવક ન લહું પાર. ૧૪ હુઆ દેશવિદેશ તણા વિહાર, શત્રુંજય તીરથ યાત્ર સાર; સંઘાહિ૦ ગણિઓ જાસ રાજ, સાંભલી મોટા પુણ્ય કાજ. ૧૫ શ્રી અણહિલપુર નરસિંહ સાહ, પદ ઠવણ કરાવી મન ઉછાહ; તારંગઈ અજીએ જીણુંદ પંગિ, સાહ ઈદ થાપિઉ કરીય યંગ. ૧૬ દઢશીલ સુદર્શન જાણ, સંઘ નાયક ધરણ વખાણી છે; રાણિગપુર ચઉમુખ થાપિ૩, નિજ કરતિર્થંભ આપિઓ. ૧૭ ગુરુ શ્રી મુનિસુંદર સૂરિરાજ, સંતિ કરઈ સારઈ પુણ્ય કાજ; એ સામલ સરસતિ બિરુદ સાર, શ્રી જયચંદ્ર સૂરીસર ઉઠાર. ૧૮ વરહડિઆ ગોત્ર વિશાલરાજ, સૂરિસર ગાતાં સરઈ કાજ; શ્રી રત્નશેખરસૂરિ થાપિઆ, છણિ મોટા ગ્રંથ નવા કીયા ૧૯ તય પાટિ પ્રભાવક સૂરિરાય, શ્રી લક્ષ્મીસાગરસૂરિ પાય; છણિ ગણધર પદ વલી બહુ પઈડું, ઉત્સવ થિઉ દીક્ષા (3) જગત દી. ૨૦ પંડિત પદ મહત્તર પવરણી, સંખ્યા કુણ કહી દીક્ષા તણી; ગચ્છનાયક જામલિ ગુણનિહાણુ, ગુરુ શ્રી સોમદેવસૂરદ જાણ ૨૧ બાલપણી છણિ શ્રી કુંભારાણ, રજવિઓ કવિત કલા વિનાણ; સમસ્યા પદ પૂરી ઘણી વાર, રાય મંડલિક રંજવિએ અપાર. ૨૨ અહિડું જેણિ નિવારીઉં, ગુરુ જામતિ કુણ ઉપગારી; જસ પાવાપતિ જેસિંગદેવ, વાણી રસિ રંજિ૩ કરઈ સેવ ૨૩ વલી થંભનયરી છણિ વાદ કીધ, નિશીભજન ઉસ્થાપિઉં પ્રસિદ્ધ એ સાચું મેતી છણિ જડીયું, ગર૭ મેલી મહત્ત ઘણું ચડિ૬. ૨૪ ઈમ બિરદ અને પમ ઠામ ઠામિ, ગુરુ રૂપિઈ વિદ્યા વઈરસામિ, શ્રી સુધાનંદનસૂરિ ચિર જયુ, જિણિ થાપિઈ તપગચ્છ ગહગતિઉ ૨૫. મહેવઈ જિણિ કીધી પઈ, જલયાત્રા પાણી જગત્ત દીઠું, શ્રી સુમતિસુંદરસૂરિ ગુણનિવાસ, દઢશીલ સબલ ઉપએસ જાસ. ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy