SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ લપાથરછ કમલકાણાસાબા-ગુવલ, ૧૫ બાબુ ગિરિ ચુમુખ પુણ્ય કાજ, કરાવઈ સંઘપતિ સહસરાજ; રાજકીય સૂરીસર સુજાણ, વંદી જઈ જય મણ નહીઅ માણ. ૨૭ સાહ પતા હરિચદિ વિત્ત વેચિવું ઘણું, ઈડરગઢ જસ પદ બઈઠણું; શ્રી કમલકલશસૂરિ ગુણભંડાર, ગચ્છનાયક પદ ઉદ્ધરણહાર. ૨૮ બાલાપણિ થંભનયરિ સુઠામિ, માણિક ચુક કહીયા સહસ નામ; સીહી લખપતિ તઈ રાજિ, જે ગાગરઉ જલ કાજ રાજ. ૨૯ તુજ સહસભિધાની બિરુદ દીધ, જિનશાસનિ મોટાં કાજકી; શ્રી અહમદાવાદ નયર મઝારી, સંઘવી વછા વેણ અતિ ઉદાર. ૩૦ વિર વેચિ આહિરષ પરિ, જિણે થાપ્યા શ્રી જયકાણુરિ, માલવ મંડરગતિ કઉ વિહાર, દિનઈ દિનઈ ઉત્સવનું નહિ પાર. ૩૧ તસ પાટપભાવક પ્રકટ સૂરિ, ગચ્છનાયક શ્રી કલ્યાણમૂરિ; માડીઈ સંઘવી લાખશજ, કરાવઈ ઉચ્છવ પુણ્ય કાજ. ૩૨ શ્રી ચરણસુંદરસૂરિ થાપીઆ, ચુવિહ સંધ સઘલે હરખીયા; જયવંતા પૂર સંઘ આય, વંદાવઈ શ્રી સંઘ ઉલ્લાસિ ૩૩ ઈઅ ભતિ પવિત્તઈ, નિર્મલ ચિત્તઈ, તપ ગરિક ગણપર ધુણ; આ ભક્ત વંછિત પૂરુ, સંકટ ચુરુ, સયલ સંઘ મંગલ કરણ ૩૪ ભો ભવિયા વંદુ, ગુરુ ચિર નંદુ, શ્રી જયકલ્યાણસૂરદ વર; સુવિહિત ગુરુ રાજા, પુણ્ય તાજા, જિમ મઝધારઇ દિન સકલ. ૩૫ છે ઇતિ શ્રી ગુર્વાવલી સ્વાધ્યાય સંપૂર્ણ નંધ:–આ સ્વાધ્યાય રાધનપુરમાં અખી દોશીની પોળમાંના થી લાવણ્યવિજય જન જ્ઞાનભંડારમાંની ડાબડા નં. ૩૧ની પ્રત નં. ૧૬૫૭ ઉપરથી ઉતારીને અહીં આપી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy