SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય શ્રી જયકલ્યાણસૂરિશિષ્યવિરચિત તપાગચ્છ કમલકલશાશાખા-ગુર્નાવલી [ રચના સંવત-વિ. સં. ૧૫૯૦] મનિ સમરીય સરસતિ સામિણી, માગેસિલ કવિત કલા ઘણી ગચ્છનાયક શ્રીજયકલ્યાણુસૂરિ, વન્નિસું અનુક્રમિ હરષ પૂરિ. ચુવીસમું જિનવર વીરદેવ, જય પયતલિ ગૌતમ કઈ સેવ; તસ પદિ ધુરંધર સુહમ સામિ, મનવંછિત સીઝઈ જાય નામિ. ૨ જંબુ ગુરુ અંતિમ કેવલી, પ્રભવુ પ્રથમ શ્રુતકેવલી, શભવ શ્રી યશોભદ્રસામિ, સંભૂતિવિજય ભદ્રબાહુ નામિ. ૩ સીલવંતહ ધરિ શુલભદ્ર માન, ચીરાસી ચઉવીસીએ જામ; મહાગિરિ આર્ય સુહસ્તિ સૂરિ, વજસામિ હુઆ દસપુવધુરિ. ૪ તસ પાટિ હુઆ ગણધર બહુ, મન શુદ્ધિઈ વંદું તે સહુ ઈણિ અનુકમિ શ્રી જગચંદ્રસૂરિ, પ્રણમતાં પાતક જાય દૂરિ. ૫ બાલાપણિ બહુ બુદ્ધિઈ કરી, જિણિ આગમ રહસ હીઈ ધરી; બાર વરસ આંબિલ તપ આદરી, જિન ભાષિત ક્રિયા આચરી. ૬ જિણિ પામિએ બિરુદ તપા પ્રસિદ્ધ, મહિમંકલિ કરતિ અચલ કીદ્ધ તલ પાટિ પ્રભાવક વેદ જાણ, કેવિંદસૂરીસર જગપહાણ. ૭ સોહાવી જિjઈ વડી સાખ, પ્રતિબોથા શ્રાવકતણ લાખ વિદ્યાવંત વિવાણંદ સૂરિ, વરી કન્યા જિણિ પરિહરિય રિ. ૮ ગચ્છ ભાર ધુરંધર ધર્મઘોષ, જજસ મુવિ અમીય સમાન ઘોષ ગયુ સૂમિંગ જિણિ વાલી, સિવસ વિશેષ ઉજાલીઉ. ૯ વિદ્યા બલિ બલવંત શાકિની, ભૂત પ્રેત નસાડી ડાકિની, જય વારઈ પેથડ દેવસાહ, પુણ્યકાજ કીયાં મનનઈ ઉહિ . ૧૦ તસ સીસ સેમપ્રભ સૂરિરાય, જસ સહઈ સેવનવઝ કાય; સિમિતિલકસૂરિ સરસ વાણિ, રસ રંજીઆ નરવર કરઈવખાણ. ૧૧ સિરિ દેવસુંદરસૂરિ ચિર જયુ, જસ મહિઅલિ મહિમા થિર થયું સા સારગ ડીસાવાલ ન્યાતિ, હુઉ શ્રાવક જસ ઉવસ ખ્યાતિ, ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy