________________
૧૪૮
પાવલીન્સસુરચય, ભા. ૨
એ ગુરુ ગુણ શ્રેણે નિત ગુણઈ, ઘરિ વિલસઈ વંછિત તીહ તણાઈ; પ્રભુચરણ રણુ હું ભામણઈ સીસ ઉદયસમુદ્ર વલી વલી ભણઈ ૨૨
કલશ ચંદ્રગછિ શ્રી ગુરુ રતનસાગર, સૂરિ શ્રી ગુણસાગરૂ, સૂરિ ગુણસમુદ્ર શ્રી સુમતિ,ભરૂએ, સીસ નમિત યતીશ્વરૂ; જયવંત શ્રી ગુરુ ગુરુ અગણધર, પુણ્યરત સૂરીશ્વ પાટિ સુમતિરત્નસૂરિ ગુણ જપતાં, સુખ સમૃદ્ધિ સ્વયંવરુ. ૨૩ નોંધ:- આ કલશમાં આપેલ આચાર્યોના સંવત નીચે પ્રમાણે છે –
રત્નશેખરસૂરિ–સં. ૧૪૩ર રતનસાગર–સં. . .. • ગુણસાગરસૂરિ–સં. ૧૪૮૩થી ૧૫૦૪ ગુણસમુદ્રસૂરિ–સં. ૧૪૯૨થી ૧૫૧૨ સુમતિપ્રબ—િ . . . પુણ્યરત્નસૂરિ–સં ૧૫૧૫થી ૧૫૬૦ સુમતિનસુરિ–સં ૧૫૬ ૮થી ૧૫૮૭
આ ગુર્વાવલી “જૈનયુગ”ના પુસ્તક પ, અંક ૪-૫ (સં. ૧૯૮૬, માગસરપેપ)ના પૃ. ૧૬થી ૧૭૦માંથી લેવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org