SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ હિમાગચ્છની મુવી નાંદિ મંડપ ઘાલયા મોકલા, ચિહું દિસિના સંઘ જેવા મલ્યા; રંગિ ધવલ મંગલ મહિલા દીઇ, આવી લગન વેલા આણંદીઈ. ૯ ગુરુઈ સઈ હાથિ વાસ આરોપીઈ, વિધિ મારગ કિસિક ના લેપી શ્રી સૂરિમંત્ર કાને નિસ્યા, પરમાણંદ હૃદય કમલિ વસ્યા. ૧૦ વરીય પનરમાઈ સૂરિપદ લઇ, નામ સુમતિ રતનસૂરિ ગઈ ગુરુ આદેશઈ ઉપદેશ રાધ, સુધારસ વચન વિલાસ કીધ, ૧૧ ઘણુ વાજિત્ર વાજઇ મધુર સરઈ, યાચિકન જયજય ઉચ્ચરઈ; સાહમવત્સલિ સવિ કહઈ પિષીઈ ચઉરાસી ગ૭ સંતોષીઇ. ૧૨ સાતે ક્ષેત્રે નિજ વિત વાવાઈ, જીવરાજ કરતિ જગિ વિસ્તાર આચારિજ દિન દિન દીપતા, તપ તેજઈ રવિ સસિ જી પતા. ૧૩ દઢ પંચ મહાવ્રત સાદર, છઠતાલીસ દેષ નિરાદર જિનશાસન મંડન સુંદર, સવિ સુવિહિત સાધુ પુરંદરુ. ૧૪ ગુરુ પાયકમલિ અહનિશિ વસઈ, પ્રમાદ પ્રતિઈ નવિ વિસરાઈ, ક્રોધ માન માયા લોભ મદ હરૂ, ભવીયણ તારઈ સહિ ગરૂ. ૧૫ પ્રવચન આરાધક સમરગ્ધ, નિજ આણ મનાવિલે મનમણૂ; લક્ષમીવંત જંગમ તીર, સેવકજન કરણ કૃતા. સિદ્ધાંતનિધિ સસિધ, વાણી જસી સજલ પયોધરૂ; પ્રતિન્યા મેરુ મહીધરૂ, છત્રી સૂરિવર ગુણધરૂ. આઠ પ્રવચન માત રક્ષાક, અત્રાણ તિમિર ભર દિનકરૂ. ત્રસ થાવર જીવ કૃપાકરૂ, નવ બ્રહ્મચર્ય વિધિ તત્પરૂ. ૧૮ ભાવિયણ જણ કામિત સુરત, સંસાર સમુદ્ર તારણ તરૂ; પંચાચાર વિચાર ચતુર નરૂ, પ્રજ્ઞાબલિ નિજિત સુરગુરૂ. ૧૯ વિહરઈ મહિમંડલિ મૃતધ, શ્રાવય કુલ કમલ પ્રભાકરૂ; લબ્ધિવંત છીં કરઈ સિરિક, તીહ મંદિરિ રુદ્ધિ પ્રભાભરૂ, ૨૦ શ્રીવંશ મંત્રિ મુંધાગરૂ, સુત માતા પૂગી જયુવિન; શ્રી અરિહં દેવ આરાધÉ, yહવઈ પરમારથ સાધકૂ. ૧૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy