SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ કાવલી-ફરસ, ભા. ૨ શ્રી ગુણસાગરસૂરિ ગુણભંડારૂ, તમિહ વંદિ૬ ભવિયણ સāવાર. ૧૪ જિનશાસન ભાસન ભાનુરૂપ, સમતાગુણિ ગંજઈ મોહભૂપ; તસ પદિ પઈહિંય ઝગમગતિ, શ્રી ગુણસમુદ્રસૂરિ ગુરુ જયંતિ. ૧૫ કલિયુગ કલપત્તર કામધેનુ, ચિંતામણિ સુરવઠ્ઠ સગુણ શ્રેણિ; તસ પદિ પૂરવ ગણુહર સમાન, શ્રી સુમતિપ્રભુસૂરિ ઉદયઉ ભા. ૧૬ તય બંધવ નંદન અતિ ઉદાર, બાલાપણિ ધરિ ગ૭ભાર, જન રંજન ગુરુ સેવક સાધાર, શ્રીય પુણ્યરયણસરિ પુનિ ભંડાર. ૧૭ તસુ પાટિ પ્રગટ ગુરુ ગુણનિહાણ, શ્રી સુમતિરયણુસૂરિ જુગપહાણ, જસ વાણી સરસ અમી સમાણ, તુમિ વંદુ ભવિયણનિત સુજાણ. ૧૮ I ઇતિ ગુરાવલી | આજ હરિખ હઈઈ મM અતિ ઘણા, ગુણ ગાવા શ્રી સહગુરુતણા; નિમ પાખિ નિરમલ જય ધજી, શ્રી સુમતિ રતનસૂરિ મુનિવરુ. ૧ અનતરાય સંઘે નિરાકરી, યતિધર્મ ચિંતામણિ ચિતિ ધરી; સાત વરસે સંયમ શ્રીવરી, ગુરુચરણ કમલ સેવા કરી. ૨ ૫ નિરુપમ ભાગ્ય સહામણ, લક્ષણ ગુણ લાવણયે નહી મણા; દિન થોડે આગમ બહુ ભણ્યા, એ મહીયલિ મહિમા પુણ્યતણું. ૩ સહજઈ સલલિત લીઆમા, વિધિ વિનયાદિક ગુણમણિ તણા; ભાગઈ સિરિ જંબૂ જસ્થા, નિરખંતા ગુરુનઈ મનિ વશ્યા. ૪ અંડરગઢિ સાહ દેવા તણુ, પુત્ર કર મહેત્સવ તિવા ઘણુ; માન માગઈ ગુરુપદ થાપણુઈ, ધન વિલસઈ ભાઈ આપણઈ. ૫ ૫નરસ તતાઈ(૧૫૪૩) વૈશાખ ધરિ, ગુરુ પંચમિ જંગ માહિ૩ સપરિ; સવિ સુજજન રોમાંચિફ સહશા, વગઈ કઈ સજાઈ હસમશા. ૬ કર જેડી પૂજ્ય પાએ નમઇ, પ્રભુ પાત્ર કહુ જે તુમ્હ ગમઈ; પરિવાર પુછી તવ દાખીઆ, જેગરાજ જસાદિક હરપીઆ. ૭ નહુવણ આવાર કરાવીઆ, અનુપમ અલંકાર પહેરાવી; સૂકવિ સવિ હેજિ વધાવીઆ, દરિ જણ દોષ નિવારીઆ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy