________________
૧૨૮
પાવલીસ સુરશય, ભા. ૧
ચંદકિરણસમ ગુણરયણાચલ, ચંદશેહરસૂરિ ધ્યાનિ સુનિશ્ચલ,
અવિચલ ચિત્તિ જુહારે. ૧૩ શ્રીજયાણું રિજગિસુપ્રસિદ્ધા,તપિ જપિ સંજમિ સીલિસમૃદ્ધા,
સિદ્ધિ-વધૂ ઉરિ હાર. ૧૪ શ્રી કચ્છનાયક જરિ જયવંતા, ચિરૂ જય દેસણિ જણ મોહંતા,
બેહંતા બહુ દેસે. ૧૫ શ્રી દેવમુંદરસૂરિ ચૂડામણિ, જામલિ કેઈન દીસઈ તિયણિ,
સુવિહાણુઈ પ્રમેય. ૧૬ હિરેશ્વરૂ વિશ્વવિદીતલ, બાહપણ ધરિ જિણિ રણિ જીત,
વરત જયજયારે. ૧૭ જ્ઞાનસરોવરિ કીડાહસ, જ્ઞાનસાગરસૂરિ મુણિ-અવતંતે,
પ્રણમઉ સોહબસારે. ૧૮ જે. બાપડુલા કુગ્રહિ જડિયા, લેક વિચારઈ ઊલટી પડિયા,
ચડિયા માણગઇ. ૧૯ જિણિ લીલાં તીકં ભવભમુ ચૂરી, જયુ જયુ શ્રીકુલમંડણુસૂરિ,
સૂરિસિરોમણિ દે. ૨૦ જિણિ લહુઅસ્તણિ તિજઉં સંસારે, નિરુપ લઉ સંજમાં ભારે,
સાર દુત્તર તા. ૨૧ સૂરિ શ્રી ગુણરયણ વષાણુઉં, ગરૂ૩ ગહરૂ ગણું પ્રમાણ,
પ્રણમઉ જ્ઞાનભંડારો. ૨૨ એ સવિ ગણહરૂ તિહુયણિ ભાણુ, વનિ સુકોમલ કરઈ વષાણુ,
વાણિ વસઈ કિરિ વયણે ૨૩ ચિંતામણિ એ પૂમ, કામણ એ તીરથ જંગમ,
અમિલ ધરઈકિરિ નયણે, ૨૪ ધ્યાનિ લીણા પરમ ગેસર, છહિ જીવાભય દાનેસર,
કટર લેબધિ ઉદાર. ૨૫ વાધઈ દિણિ દિણિ અધિક પ્રતાપ, દરિસણિ તકખણિ નાસઈ પાપ,
બપુરે સંધ સાધાર, ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org