________________
તપાગચ્છ-
ગુલી-સસ
માયાવયર વિરાર્ષિ રહિયા, વિસમ પંચ મહાવઈ સહિયા,
અહિરે () સીડંગધાર, ૨૭ એ ગુર સરણાગય વજ પંજર, મહિમા ભાગિ સુભાગિહિં ઝુજિર,
કુંજરગતિ પય ચાર. ૨૮ નવ કલપઈ પ્રભુ કરઈ વિહાર, દસ બાયાલિસ સુદ્ધાહાર,
તારણ તરણ સમર્થ. ૨૯ જે લઈ સહુઈ નિશ્ચલ, ભાવડિ ભંજણ સેવક વચ્છ,
ભવજલ નિહિ બેહિત્ય. ૩૦ આગમ સારવિચાર વિચક્ષણ, વરિય વાદિ હરવિય તકખણિ,
લક્ષણવંત સરીર. ૩૧ પુર પાટણમેં ધન ધન નરવર, જીતું વિહરઈ જે સેવઇ સિવકર,
ગણુહર સાહસ ધીર, ૩૨ વર વિઝાય વણારીય ગણિમણિ, ગુરુણીય મહત્તર પવત્તિણિ સાહણિ,
અણદિણ પય સેવંત. ૩૩ સાવય સાવિય સંધિહિ પૂરા, પ્રતા૫૭ જા દૂ-મહિ-ચંદ-સૂરા,
ગયા સુરગુરુ પતિ. ૩૪ અનુ પરિપાટિહિં એ ગુરુમાલા, સેહઈ જીમ ચંપકવરમાલા,
સાલા સુખનિહાણું. ૩૫ નિ, ઊલટિ જે કંઠિહિ પહિરઈ, અષ્ટ મહાસિદ્ધિ ફલી તી હુઈ
અનુ હુઈ સફલ વિહાણું. ૩૬ |તિ કુષી–ાર સંબંધી રમાળ . સેંધ –આ. શ્રી કુલમંડનસૂરિનું સૂરિપદ સં. ૧૪૪૨, સ્વર્ગ ૧૪૫૫. આમાં સેમસુંદરસૂરિનું નામ નથી, જેમનું સૂરિપદ સં. ૧૪૫૭માં થયું હતું.
નકલ કરનાર–મુનિ મહારાજ શ્રી અમરવિજયજીના શિષ્ય મુનિ ચતુરવિજયજી.
- આ રચના “જનયુમ’ પુસ્તક ૧, અંક ૪-૫ (સં. ૧૯૮૬ માગશર પિષ)ના પત્ર ૧૫૨-૧૫૩ના આધારે અહીં આપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org