SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાતકર્તક તપાગચ્છ - ગુર્નાવલી-રાસ [ રચનાસંવત-વિ. સં. ૧૪પ૦] વીરૂ નવિણ ભણિ, ગુરાવલી,દિપઈ દિણયરુ છમ કિરણાવલી, તારાવલી સતિ અંગે. ૧ તિમ ધુરિ ગણુહરૂ ગાયમસામી, સહમ જંબું ભૂલભદ્ નામી, પામી જઈ સુસંગો. ૨ સામી વયરકુમારૂ નમી જઈ, વાયરસેણુ ગુરુરા થઈ જઈ, ખી જઈ કમ્યુકિલેસ. ૩ ઈણિ કમિ ચઉદ દસ-પૂરવધર, લખધિવંત સુકેવલિ જુગવર, પૂરવ રિષિ પ્રણામેરુ. ૪ પહિલઉ દેવભદ્રગણિ ગુણમાલિઉ,સંજમ મારગુજિણિ ઉજુઆલિ, લાલિઉ ધમ્મરિંદે. ૫ સસિગછિ તપ તેજઈ દિણકારે, સમિ દુકર ચારિત ધારે, સરિ શ્રી જગચંદો ૬ દેવિંદસરિ દેવે વંદિ૬, વિદ્યાણંદસૂરિ જગુ આદિ; ઇદ્રિયદમણ નિસંકે. ૭ ધર્મધુરંધર શ્રી ધર્મઘોષસૂરિ, સમવયણ શ્રી સમપ્રભસૂરિ, સૂરિજ જિમ નિકલંકો. ૮ વિમલuહ શ્રી વિમલપતસૂરિ, પરમાણુ કરૂ પરમાણુંદસૂરિ, પૂરિઉ હરખિ નમામિ. ૯ ભાવઈ વંદઉં પાવ-તિમિરહરૂ, ઉમતિલયસૂરિ સાસયસુહકરૂ, ગણતરૂપસિરૂ નામિ. ૧૦ જસુ કેર જસપડહઉ વાજઈ આજુ લગઈ ગુણિ ગુહિરઉ ગાજઈ, બા(ભા)જઈ સંકટ નામિ. ૧૧ સે શ્રીમતિલયસરિનંદી, ઉદયુ તવગચ્છિનિરમ ચંક, વંદ દંડ પ્રણામિ. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy