________________
૧૧૮
પાવલી-સમુરચય, ભા. ૨
દ્વાલ–૫૧ (રાગ ધન્યાશ્રીઃ તુ તુ રે મુઝ સાહેબ જમને તુઠો–એ દેશી) ઠો તડે રે મુઝ, અનુભવ સાહેબ તુઠો; હમ કુલને રાસ કરતાં, જ્ઞાન અમૃતરસ વૂડે રે,
મુઝ સાહેબ જગને તુકે (એ આંકણું) ૧ દાય હજાર ને ચ્યાર સૂરિ, પૅહેલા ઉદયમેં વીસ બીજા ઉદયમેં વેવીશ સૂરિ, ત્રીજે આઠણું જગીસ રે. મુ. ૨ તેહ અઠાણું સંપ્રતિ વંદે, એકાદશ સૂરિ સરવાલે ચેપન સૂરિ પ્રગટયા, એકાવતારી સન્રી રે, મુ. ૩ સૂરત બંદિર સેહેર નિવાસી, પોરવાડ કુલ સણગાર; કલાશ્રીપત શ્રાવક જિનધમિ, પ્રભુ આણા શિરધાર રે મુ. ૪ શાહ વધુમ્રત વ્રજલાલ સાહજી, તસ સૂત જિનર્ગુણધારી; અનોપચંદ સહ આગ્રહથી કીધે, એહ પ્રબંધ વિચારી રે. મુ૫ સાક્ષિ ધેનું વર્ણનમુનિસુંદરસૂરિકૃત પટ્ટાવલી, ધરમસાગર ઉવજઝાય; ૬૫સહ મંત્રી દેવેંદ્રસૂરિકૃત, પ્રભાવચરિત્ર કહાય રે. મુ. ૬ કલ્પસૂત્ર થેરાવલી દેખે, પરંપરાગત જાણ ગુરમુખ બહુ પંડિતજન સુણિયા, પ્રાચીન સૂરિ વખાણ રે. મુ૦ ૭ ચ્ચાર ગ્રંથ અનુસારે કીધે, એહ પ્રબંધ સવાઈ
હમકુલ પટ્ટાવલી ગાતાં, મંગલગીત વધાઈ મુ. ૮ આલેયણાએકેદ્રીયાદિ પંચેંદ્રી દુહવ્યા, હાસ્યતણું ૨સ જાણ; જ્ઞાન- દેવદ્રવ્ય ભક્ષણ કીધાં, ભાગ્યાં વ્રત પચખાણ છે. મુદ ૯ ગુણી આચારજ વાચક મુનિના, અવરણવવાદ કહાયા; શ્રાવક શ્રાવિકા જિનયમિ, તેહના મમ બતાયા રે. મુ૧૦ નહિ અનુવ્રત નહી મહાવ્રત મેમેં, નહિ ણ સીલ સંતસ; થાનક પા૫ અઢારે સેવ્યાં, આતમ કીધે પોય છે. મુ. ૧૧ જિન આગમ પ્રરૂપણ કરતાં, નિજમતિ અધિક સુનાયા; ઉસૂત્ર ભાષણ પાતિક માટે, જાણું નૈહ ઠલાયા . મુ. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org