SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સાહમકુલરત-પટ્ટાવલી-શસ વેસર બિરદ ધરાવી જગમેં, બહુ નૃપ સસ્ત્ર વખાંણ્યા; ભુજબલ ફાજ સંગ્રામ વખાણ્યા, આતમ ઢોષ ન જાણ્યા રે, ૩૦ ૧૩ મેં આ ભમે* તપ નહી કીધાં, નહી વ્રત નહી પંચમાંણુ; મુનિમારગની નહી આચરણા, નહિ કાંઇ સુકૃત કમાંણુ રે. મુ૦ ૧૪ આતમ તારણુ દાસ નિવારણ, શ્રી સાઢમકુલ ગાયા; જીમ પવિત્ર કરી સરિસ્તવનાથી, ભવભવ દુષ્કૃત મિટાયે રે, સુ૦ ૧૫ સાહમકુલ ને સંઘની સાખે, એ સહુ પાપ પલાì; ત્રિકરણ સુધે મિચ્છા[મિ દુક્કડ, ભવભીરૂ કહેવાઉં ૨. ૩૦૧૬ ગ્રંથનામ તથા સમાસિચન— ૧૧૯ શ્રી સાહમકુલરત્ન-પટ્ટાવલી, એહ રાસનું નામ; એહુમે. રત્નસૂરીસર ગાયા, સેહમ પર સ્વાંમ રે, સુ૦ ૧૭ વીર જગતગુરુ શાસન અવિચલ, વરસ એકત્રીસ હજાર; ભગવતીસૂત્રમે ગજગતિ સરખા, વરતાયૈ' જયજયકાર રે. મુ૦૧૮ તિહાંલગ એહ રાસ જયવંતે, વિલ રહેા નભ શશિ સૂર; મેરુ મહીધર લંગ જયવંતા, એ પુસ્તક વડે નૂર ફ્. મુ૦ ૧૯ શ્રી વિજયાનંદસૂરિ પધારી, સમુદ્રસુરિ ગચ્છરાજા; તસ રાજે સ્તવના કીધી, દિદિન ચઢત દિવાજા રૂ. ૩૦ ૨૦ સંવત અઢાર સત્યેાત્તર(૧૮૭૭) વરસે, શક સત્તર એ હતાā; શ્રી સુરત મંદિમ ગાઇ, સાહમ કુāગણુમાલ રે, મુ૦ ૨૧ પ્રેમરત્ન ગુરુરાજ પસાઈ, સાહમ પર ગાયા; મન ઇચ્છિત લીક્ષા સહુ પ્રગટે, દીપવિજય કવિરાયા રે, મુ૦ ૨૨ ઇતિ શ્રી પ્રામવાટજ્ઞાતીય સહકલા શ્રીપત લેત્પન્ન સાહ અનેાપ વ્રજલાલ આગ્રહાત્ સકલ પંડિત પ્રવર ૫૦ શ્રી પ્રેમવિજય ગ, ૫. રત્નવિજયૠગણિના શિષ્ય પ, દીપવિજય કવિરાજ બહાદરણ વિરચિતે શ્રી સેહમ}લરત્ન-પટ્ટાવલી-રાસ પ્રાકૃત પ્રબંધે જ્ઞાનસાગરસૂરિ પ્રમુખ પચક્ષુરિ, મુનિ હત્યા પાતકી પ્રતિબેાધન, ધના પારવામૃત રાણપુર પ્રાસાદે ચ્યારસૂરિ આગમન, શ્રી સતિકર ત્રેત્ર નિષ્પન્ન દીવાલી કલ્પકર્તા પ્રમુખ ચ્ચારસૂરિ વર્ણન, લહેાડી પાસાલ, કમલકલસા, કત્તપરા, વિજામતી, કડુઆમતી, પાર્શ્વ ચદ્રસૂરિ, લંકા પ્રમુખ ગઇભેદ, હેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy