SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સોહમકુલના-પદાવલી-રાણ -આ વિજયજનકસૂ—િ એહના પટધર ગણપતિ, સડસઠમો સૂરિરાજ શ્રી વિજયજિદ્રસૂરીસરુ, તપાગચ્છ વડ લાજ, ચિરંજીવી ગુરુ વિહરતા, વરણું તાસ વખાણ; કડખા રાગે વરણ, આશિષ વચન પ્રમાણ. કડ મંગલરૂપ છે, કડખો જીત હાય; કડ અરિમર્દન કરણ, તાર્થે સકલ લિખાય. ઢાલ-૫૦ (મંગલાપ કમા રાણ મીયતે) સૂરિ ગરછરાજ મહારાજ છે ઘણું, દીપ કવિરાજ આશિષ બેલેં; અવર. સૂરિ બહુ ભાત દેખતાં, નહિ આવે કે આપ તેલ, સૂરિ વચ્છરાજ મહારાજ જીવ ઘણું. (એ આંકણી) ૧ હીરસૂરિ વિજેસેનસૂરીસરા, દેવસૂરિ વિજયસિંહરાજે; પટધરા પ્રભસૂરિ રત્નસૂરિ ક્ષમા-સૂરિ ગચ્છરાજ ચઢતે રિવાજે. સૂત્ર દીનદયાલ દયાસૂરિ દીપ, પરમ મૂરતસમ ધર્મસૂરિ જિદ્રસૂરિ તસુ પટઉદયાચલે, ઉદય કાને નવે ખંડ ભૂરી. સૂ૦૩ વંશ ઓસવ કુલે દેશ મરુધર ધરા, તાત હરચંદ ગુમાન જાયે સંવત અઢાર ઈતાલ કે (૧૮૪૧) વરસ, બલંદા નયરમેં પાટ પાયે. સૂ૦૪ સહમ જંબૂાટે પાટ તપગચ્છ તણું, લાયક ઉદય ઉદયે પ્રતાપી, કલિજુગૅ હીરસમ પુન્ય વડભાગીઉં, દેશદેશાંતરી કીતિ વ્યાપી. સૂ૫ ચંદસૂરજ પરે મેંણુ તપગચ્છત, ચંદ સૂરજપર ગયણ છાજે; દીપ કવિરાજ ગચ્છરાજ બહાદર ધણી, ગરછપતિ નાથ ચઢતે દિવાજે. સૂ૦૬ દુહા સોહમ પાટપરંપરે, ગાયા એ બરછાય; જેહને નામે સંપજે, ઈચ્છિત ફલ મન ભાય. ૧ સોહમ કુલને ગાવતા, ઇતિ ઉપદ્રવ જાય; કષ્ટ ભજ ગુણ ગાવતાં, પ્રગટે ઋદ્ધિ સવાય ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy