________________
હંમરન-પાવલી-પાસ
સૂણી આણંદસૂરિ તેહવારતા રે, આપે પણ કીધી ઈહ રીત; એ દેય સરિને નામે ગછ હુઆ રે,આચરણ કુલ એક જ નીત જે૦૧૨ શ્રી વિજેદેવસૂરિ ગરછરાજજી રે, કરતા મહિમંડલ સુવિહાર એહ સંવત સોલછિઆસીઈ(૧૬૮૬)રે, કઈક ભાવિ જેગ ઉતાર, જે.૧૩ પાતસાહિ માંમુ જેહને બિરરે, જેહના રાજનગર વાસ; સાગર ગ૭ જે તેહથી નિપો રે, ગુજરશેઠ શ્રી શાંતિદાસ. જે૧૪
–આ. શ્રી વિજયસિહસચિવનશ્રી ગુરુ દેવસૂરિ નિજ પાટવી રે, શ્રીવિજયસિંહસૂરીશ્વર કીધ; એકસઠમે એહ પટધર વંદી રે, આયુ અ૯૫ અમરપદ લીધ, જે૦૧૫
–આ. શ્રી વિજયપ્રભસૂરિવર્ણન– બાસઠમે પટધર પ્રભસૂરિજી રે, હુએ વડભાગી ગચ્છરાજ; ગંધારબંદિરમેં પ્રભુ પાઈયા રે, શ્રી શ્રી સૂરિપદ સામ્રાજ. ૧૬ તપગચ્છ ગયણ વિસાલ પ્રભાકરું રે, તપગચ્છનાથ પ્રભાકર ભાન; સંવત સત્તરસેહે ગુણપંચાસમેં(૧૭૪૯)રે, પાવે સદ્દગુરુ અમર
વિમાન. જે. ૧૭ તેહને પરિકર બહુ મુનિ થાકછે ,એ ગુરુહમકુલની લાજ જેહને નામે સંકટ સહુ ટકે રે, એ ગુરુ દીપવિજય કવિરાજ. જે ૧૮
દુહા –આ. શ્રી વિજયરસૂરિવર્ણન2ઠમા પટધર પ્રભુ, પ્રભવસૂરિને પાટ; શ્રી વિજય રત્નસૂરિસરુ, કુમતિ કરે નિટ. શ્રી પ્રભસૂરિ ઉપદેશ સુંણ, હીરે હીરાં માત; પિતા માતા દે નામ એ, દે ગુણવંતા જાત. રચ્યારેજણ સંજલિઉ,સંવત સત્તર બતિસ(૧૭૩૨); આચારપદ પાઈયા, હુઆ મુનિગણ ઈય.
હાલ-૪૯ | (વાડીના ભમરા દ્વાખાં મીઠી રે ચાંપાનેરની–એ દેશી). જીરે સંવત સત્તરસેહે ચોસઠે(૧૭૬૪),ગુરુજી ઉદેપુરનયર ચોમાસ રે; સમકિતના ભમરા વાંણું મીઠી રે ધારા પૂજ્યની. (એ આંકણી). તિહાં અમરસી શ્રી મહારાણુ છે,તેહને પ્રતિબો થે ગુણરાસ રે. સ. ૧
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org