________________
સેહમકલન-પાલી-રાસ
હાલ–૬૧ (રાગ ધનાશ્રી -તુકે તુઠો રે મુઝ સાહેબ જગનો તુઠો–એ દેશી) ઠે તુઠે રે મુઝ, અનુભવ સાહિબ તુહે; સોહમ કુલનો રાસ કરતાં, જ્ઞાન અમૃતરસ બુઠો રે.
| મુઝ અનુભવ સાહેબ ઠે. (એ આંકણું) ૧ દેય હજાર ને યાર સૂરીસર, પહેલા ઉદયમેં વાસ; બીજા ઉદયમેં ત્રેવીસ સૂરિ, ત્રીજે અઠણું જગીસ રે. યુઝ૦ ૨. તે અઠાણું મેં સંપ્રતિ વંદે, એકાદસમે રિ; સરવાલે ચેપન સૂરિ પ્રગટયા, એકાવતારી સનૂર . મુઝ૦ ૩ સૂરતમંદિર સેહેર નિવાસી, પોરવાડ કુલ સણગાર; કલા શ્રીપત શ્રાવક જિનયમિ, પ્રભુ આણુ સિરધાર રે. મુઝ૦ ૪' સાહ વધુસુત વ્રજલાલ શાહ, તસ સુત જિનમેંણધારી; અનોપચંદ શાહ આગ્રહથી કીધે,એહ પ્રબંધ વિચારી રે. મુઝ૦ ૫ સાક્ષિ ગ્રંથોનું વર્ણન– મુનિસુંદરસૂરિકૃત પટ્ટાવલી, ધરમસાગર ઉવજઝાય; દુ૫સહયંત્ર દેવેંદ્રસૂરિકૃત, પ્રભાવક ચરિત્ર કહાય રે. મુઝ૦ ૬. કલ્પસૂત્ર થેરાવલી દેખે, પરંપરાગત જાણ; ગુરુમુખ બહુ પંડિત જન સુણીયા, પ્રાચીન સૂરિ વખાણ છે. મુઝ૦ ૭ ચાર ગ્રંથ અનુસારે કીધે, એહ પ્રબંધ સવાઈફ સેહમકુલ પટ્ટાવલી ગાતાં, મંગલગીત વધાઇ ૨. મુઝ૦ ૮ આયણાએકેદ્રીયાદિ પંચેઠી દુહવ્યા, હાસ્યતણે રસ જાણ; જ્ઞાન-દેવ-દ્રવ્ય ભક્ષણ કીધાં, ભાગ્યાં વ્રત પચ્ચખાણ રે. મુઝ૦ ૯ ગુણી આચારજ વાચક મુનિના, અવરણવાદ કહાયા; શ્રાવક શ્રાવિકા જિનયમિ, તેહના મમ બતાયા રે. મુઝ૦ ૧૦ નહી અણુવ્રત નહી મહાવ્રત મેં, નહી ગુણ સીલ સંતે સ; થાનક પાપ અઢારે સેવ્યાં, આતમ કીધે પિસ રે. મુઝ૦ ૧૧ જિન આગમ પ્રરૂપણ કરતાં, નિજ મતિ અધિક સુનાયા; ઉત્સવ ભાષણ પાતિક મેટા, જાણીને હઠ થાયા છે. મુઝ૦ ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org