________________
૧૦૮
પટ્ટાવલી-સસરચય, ભા. ૨ દક્ષણ ગુજજર મરુધર દેસું, કીધા સૂરિ વિહાર પટો; પંચતીરથી જિનરાજ જુહાર્યા, બહુ મુનિગણ જ લાર. પટ૦ ૪
શ્રી આબુજી તીરથ સુખદાઈ વિમલમંત્રી ગુણ ખાંશુ પટ; વસ્તુપાલ તેજપાલ ચિત્ય કરાવ્યા, જિનસાસન કુલ ભાંણ. પટે ૦ ૫ અચલેંસર દેલવાડે જૂહાર્યા, તાર્યા આતમ નેહ પટે; ચઉદસેંહે ચૌમાલી સ મણ ધાતુની, અચલગઢે પ્રભુ દેહ. પટે. ૬ ખંભણવાડથી વીરજિસેસર, ત્રિસલાનંદન દેવ પટો; ભાવભકિત જિનરાજ જુહારી, કીધી પદકજ સેવ. પટો૦ ૭ સિરોહી સે હેમેં તેર દેરાસર, ઋષભ અજિત ભગવાન પટે; સહુ જિનરાજનાં વંદન કીધાં, દીધાં આતમ દાન. પટે૮ દિયા લેટાણો ને જીવતસામી, નંદીવરધન રાય પો; પ્રભુ જીવતાં બિંબ ભરાયે, નંદીપુરે સુખદાય. પટે૯ રાણપુર ચોરાસી મંડપ, ત્રિભુવનતિલક છે નામ પટે; સાહ ધન્ના પિરવાડે નિપા, વંઘા પ્રભુ અભિરામ. પટે. ૧૦ નડુલાઈ નય પ્રાસાદ જે, આયા જશે ભદ્રસૂરિ દયાલ પટે; ઋષભ જિસર જાદવ સાંમી, વંઘા ત્રિભુવન પાલ. પટે. ૧૧ શ્રી વરદા જગદંબા ભવાની, શ્રી સરસ્વતી મુઝ માત પટ; નયર અઝારીએ પર ઉપગારી, જેહની જગમેં ખ્યાત. પટો. ૧૨ સૂરિ ધનેસર હેમસૂરિજી, માનતુંગ ગચ્છરાજ પટે; કુમર નૃપતિ કાલિદાસ પ્રમુખને, દીધા વડ સામ્રાજ. પટો૦ ૧૩ ઈમ પંચતીરથી વંદન કરતા, કરતા ભવિ ઉપગાર પટોળ; બહુ પંડિત મુનિગણ સમુદાઈ સોહમકુલ સણગાર, પટે૦ ૧૪ ચિર પ્રતાપે શ્રો સમુદ્રસૂરીસર, દીપવિજય કવિરાજ પટે; શશિ સૂરજ મહીધર લગ પ્રતાપે તપગચ્છનાથ સામ્રાજ. પટે. ૧૫
દુહા હમ પાટ પરંપરે, ગાયા એ ગરછરાય; જેહને નામેં સંપજે, ઇચ્છિત ફલ મન ભાય.
હમ કુલને વાવતાં, ઇતિ ઉપદ્રવ જાય; કષ્ટભંજન ગુણ ગાવતાં, પ્રગટે રિદ્ધિ સિવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org