________________
પદાવલી-સમુચય, ભા. ૨
કવેસર બિરદ ધરાવી જગમેં, બહુ નૃપ સન્મ વખાણ્યા; ભુજબલ ફોજ સંગ્રામ વખાણ્યા, આતમ દેષ ન જાણ્યા રે. મુઝ૦ ૧૩ મેં આ ભવમેં તપ નહી કીષા, નહી વ્રત નહી પચ્ચખાણ મુનિ મારગની નહિ આચરણા, નહી કાંઈ સુકૃતકમાંણી રે. મુઝ૦ ૧૪ આતમતારણ દોષનિવારણ, શ્રી સોહમકુલ ગાયે; જીભ પવિત્ર કરી સૂરિ સ્તવનાથી, ભવભવ દુકૃત મિટાયો છે. મુઝ૦ ૧૫ સોહમકુલ મેં સંઘની સાખેં, એ સહુ પાપ પલાઉં; ત્રિકરણ યુદ્ધ મિચ્છા મિ દુક્કડ, ભવભીરુ કહેવાઉં રે. મુઝ૦ ૧૬ શ્રી સહમકુલરત્ન-પટ્ટાવલી, એહ રાસનું નામ; એહમેં રસૂરીશ્વર ગાયા, સહમ પટધર વાંમ રે. મુઝ૦ ૧૭ વીર જગતગુરુ સાસન અવિચલ, વરસ એકવીસ હજાર; ભગવતી સૂત્રમેં ગજગતિ સરખે, વરત જયજયકાર રે. મુઝ૦ ૧૮ તિહલગ એહ રાસ જયવતે, વલી રહે સસિ નભ સૂર મેરુ મહીલર લગ જયવંતે, એ પુસ્તક વડ નૂર રે. મુઝ૦ ૧૯ સંવત અઢારસિત્તોતર(૧૮૭૭)વરસે, શક સતરસેંહે બેંતાલ; શ્રી સુરત બંદિરમેં ગાઈ સોહમ કુલ ગણ માલ છે. મુઝ૦ ૨૦ મેમરન ગુરુરાજ પસાઈ, મેં હમ પટધર ગાયા; મન ઇચ્છિત લીલા સહુ પ્રગટે, દીપવિજય કવિ રાયા છે. મુઝ૦ ૨૧
ઇતિ શ્રી પ્રાગવાટજ્ઞાતીય સાહ કલા શ્રીપત કુત્પન્ન સાહ અનોપચંદ વ્રજલાલ આગ્રહાત સકલ પંડિત પ્રવર પં. શ્રી પ્રેમવિજયગણિ, પં. રતનવિજયગણિના શિષ્ય, પં૦ દીપવિજય કવિરાજ બહાદરેણ વિરચિતાયાં, શ્રી સેહમકુલરત્ન પકાવલી રાસ પ્રાકૃતપ્રબંધે જ્ઞાનસાગરસૂરિ પ્રમુખ પંચસૂરિ, મુનિહત્યા પાતકી પ્રતિબોધન, ધન્ના પોરવાડકૃત રાણપુર પ્રાસાદે યારસૂરિ આગમન, સંતિકર સ્તોત્ર નિષ્પન્ન, દીવાલીક૯૫કર્તા પ્રમુખ યારસૂરિ, લહુડી પોસાલ, કમલ કલસા, કત્તપ, વિજામતી, કડુ આમતિ, પાર્ધચંદ્રસૂરિ લંકા પ્રમુખ ગષ્ણભેદ, હેમવિમલસૂરિ ક્રિયાઉદ્ધાર, રાજવિજયસૂરિગચ્છ, પાલણપુર તથા ૫૯લવિયા પાસ ઉ૫ત્તિ, અકબર શાહ પૂર્વભવ, હીરસૂરિદી હી ગામન, સાહમિલન, ડામરસર–ચિડીભર્યાદિ–હિંસામોચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org