________________
સહમકલન-પદાવલી-શાસ એહવા ભવિ જીવ કઈ પ્રતિબધ્યા, કેતા કહું તસ નાંમ રે, દીપવિજય કહેશ્રી ગ૨છરાજને નિતનિત હો સલામ રે.શ્રી ૧૦
હાલ-પ૭
| (સુરતી મહિનાની દેશી) સંઘ સૂરત રનેરને, અંજનસિલાકા કાજ; વિનતિલેખ જે મોકલે, તે વાંચી ગચ્છરાજ. સીધ્ર પ્રયાણું ચાલતા, આયા વડેદરા સેહેર સંવ આગ્રહથી ચોમાસાની,પૂજ્યજીઈ કીધી મેં હેં. ૨ તે અસ્થાતા દેખને, પટધર યા પાટ; શ્રીવિજયદેવેન્દ્રસૂરીદજી, અડસઠમે પટ થાય. ૩ આયુદોને સંબંધે, સરીરે સ્યાતા થાય; મુહુરત અવસર જાણીને, રાનેર બંદર આય. અંજનસિલાકા કરીને, સૂરત કીધ પ્રવેશ; તપ ઉપધાન માલાદિક, કિયે ઉપગાર વિસેસ. ધન સૂરતના સંઘ, ધન વિમલચંદ શાહ, શ્રી સૂરતને સંઘં, લીધે ભક્તિને લાહ. સંવત અઢાર અઠાવલેં (૧૮૫૮),મેરતેરસ દિન જે; વરસાસઠ(૬૪)આયુ પાલીને ગયા સુરલોકે તેહ, નિર્વાણ મહેચ્છવ માટે, કીધે સંઘે સાર; અમર ૫લાવી જીવની, જીવદયા ઉપગાર. ગુણવંતા ગુરુરાજના, ગુણ સંભાવે લેક; દીપવિજય ગુણ ગાવે, નરનારીના થક
હાલ-૫૮ (લાછલદે માત મલ્હાર–એ દેશી) એ ગુરુ ગાત સુગાત, હુઓ જગ વિખ્યાત; આજ તો આગમ જ્ઞાનખજાને જગજશ પાઈયે. વડભાગી ગરાજ, હેટી જેહની લાજ આજ હે મુનિ મન માન્યાને વલી મોટા રાજવીજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org