________________
૧૦૪
પદાવલી-સમુચક, ભા. ૨
સંવમેં શ્રીચંદસ્ સા સા , શ્રોતા સમજી જાણ હો; વિશેષાવશ્યક તિહાં સાંભળ્યો સા, પૂજ્યજીના મુખની જાણ હાં૬ ફરી મહોર છવ મોટ કીઓ સાથે, ભગવતીસૂત્ર સુંણાય હાં; વચન ધ્વનિ ગુરુરાજની સાહ, જિમ ગાજે ઘનરાય હાં. ૭ જિહાં જિહાં માસે કિઓ સા, તિહાંતિમાં બહુ આદરમાન હાં; જ્ઞાનીને આદર કુણ ન કરે સા, કવિ દીપને નવેય નિધાન. હ૦ ૮
હાલ-૫૬ (ધન ધન સાચો સંપ્રતિ રાજા–એ દેશી) શ્રી રિદ્ધિસૂરિજીને વારંથી, ગચ્છભેદ હતે જે રે, ગીતારથ સમુદાય મલીને, નિવત્યે સહુ તેહ રે.
શ્રી તપગચ્છ પટધર કારી(એ આંકણી) ૧ સંવત અઢારસે હે ઓગણપચાસે (૧૮૪૯), ગુજરાત ઍહેર
-
મઝાર રે, શ્રી ઉદયસૂરિજીના પટધર થાપી, વરતાવ્યો જયકાર છે. શ્રી. ૨ રાજનગરને સંઘ કરે બહુ, આદર ને સનમાન રે, એ પૂજ્યજીને પુન્ય ૫સાઈ, પ્રગટયાં નવય નિધન છે. શ્રી. ૩ ન્યાયવિજયજી ને જીતવિજયજી, માંનવિજયજી પન્યાસ રે, શ્રી પૂજ્ય વંદીને સનમુખ, એહ કરે અઢાસ રે. શ્રી૪ મરુધર દેશ પધારે છે સાહેબ, હૈયે ધર્મના થાટ રે; સાહેબ મુખથી સૂત્ર સાંભલી, સંઘ જોવે છે વાટ રે. શ્રી. ૫ સાંભલી પૂજ્ય પધારે તે દેસેં,
સિહી નયર સુઠામ રે, રાવ તિહાંને અનામી કહાઈ, વૅરીસાલ તસ નાંમ ૨. શ્રી. ૬ સેહેરે પ્રવેશ કર્યો બહુ જુગતે, તિહાંહીઝ કીધ નિવાસ રે; સાંભલી સૂત્રની અમૃતવાણી, સંઘની પહોતી આશ છે. શ્રી ૭ રેલિડે બેહેડે કાલિંદ્રી ને હરજી,વિહરતા પાલી આવે રે; હેમચંદ પિંડિયે અતિ હે આદર, સાહમઈઓ લેઈ આવે રે. શ્રી. ૮ તિહાં ગેડીદાસ શ્રાવક છે શ્રોતા,પિણ પ્રતિમા ઉથાપી રે; સૂત્ર આલાવા દેખાવી તેહને, પ્રતિબોધ્યા ગુન થાપી છે. શ્રી ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org