SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પાવલી-પુર, ભા. ૨ સમતાવંત મહંત, પ્રણમે મુનિજન સંત; આજ હો નિરભી નિ કષાઈ એ ગચ્છરાજીએ. પન હેમરાજ સા તાત, આણંદબાઈ જેહની માત; આજ છે પોરવાડ વંશે રેજિણે કુલ અઝુઆલીઓ. પૂજ્યનાં પગલાં ઉછાંહિ, દુલભ વેલજી સાહે; આજ હે સંઘવી થઈ થાપ્યા સિદ્ધાચલ ઉપરૅજી. દીપવિજય જયકાર, મુઝ એ ગુરુ ઉપગાર; આજ હે કીધું કે જેણે જ્ઞાનદાન અતિ સુંદરું છે. હાલ-પ૯ (મિરૂખા રે ગુણ તુમ તણા–એ દેશી) ગાયો રે મેં ગચ્છાતિ આયે, ઉલટ હિયડે આણી; એ ગુરુની રસુતિમાલા ગુંથી, મુઝ ઉપગારી જાણ જી. ગા૦ ૧ પંચમે આરે જ્ઞાન વિલાસી, પ્રગટયો પુન્ય પ્રતાપીજી; ભવિ જીવને ઉપગાર કર્યો તે, દિદિસ કીરત વ્યાપીજી. ગા. ૨ બારેજાનગરે રહી ચોમાસું, સંઘતણા આગ્રહથી; વલી કુંઅરજી સાહ કહેણથી, એ સ્તુતિમાલા ગુણીજ. ગાય છે ગુનો કલ્યાણકમેતેરસદિન, શતી જગે મીલી ટોલી જી; એ ગુરુની સ્તુતિમાલા ગાયે, અનુભવ રંગ રસ ભેલી જી. ગા. ૪ એ ગુરુના ગુંણ ભણતાં સુણતાં, ગણતાં સં૫૪ થાવે; દીપવિજય કવિ જગ જસ પરે, ગજપતિ લીલા પાર્વેજી. ગા. ૫ કળશ મિત્ર ધારક ફરિતવારક હીર સેનર જગખ્યાત છે, તિલક આણંદ શ્રીરામ માનથી અદ્ધિ સૌભાગ્ય પ્રતા૫૯એ; ઉદય૧૦ લક્ષ્મી૧૧ દેવેન્દ્ર વંદિત, મહેન્દ્રસૂરિક ગરછરાજ એ, તાય રાજે સ્તુતિમાલા કરી ભવિ હિત કાજ એક મેમરત્ન ગુરુ વિબુધ તેહના પાય પ્રણમી હિતકરી, દીપવિજય ગરછરાજ ગાયે જગત જય જયસીરી વરી. ૧ | ઇતિ સમા પાધર શ્રી વિજયલક્ષ્મીસરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy