________________
૧૦૨
પાવલી-સરય, ભા. છે
નસિક
કવિ દીપવિજય કહે છે આણુ સિર વહું છું, જે ગ્રંથ ભણ્યા છે જે તે વરણવ કહું છું. '
દ્વાલ-૧૩ (ભવિકા, સિદ્ધચક્ર પદ વદે–એ દેશી) શ્રી આચારંગ સૂયગડંગ ઠાણુંગ, શ્રી સમવાયંગ અંગ; ભગવતી અંગ ને છ જ્ઞાતા, વલી ઉપાસક તે દશંગ ૨૦
પ્રાણી વંદે ગણધર વાણી. (એ આંકણું) ૧ અંતગડ ને અણુત્તરવાઈ, પ્રશ્વવ્યાકરણ જેહ, વિપાક ઈગ્યારમે અંગ ઈગ્યારે, ટીકા સહિત ભણ્યા તેહ રે. પ્રા. ૨ ઉવવાઈ ને રાયપણી, જીવાભિગમ ને પન્નવણા; જંબુઢાપપન્નત્તિ ને સૂરપન્નત્તિ, ચંપત્તિની વયણ રે. પ્રા. ૩ કપિયાક૫ વર્ડસિયા જાણે, પુફિયા પુષ્કયુલા સાર; વદ્વિદશા વલી સૂત્ર વિસે, એ ઉપાંગહ બાર છે. પ્રા૦ ૪ અંગ ઉપાંગ મલીને ત્રેવીસ, દસ પન્નાં તેત્રીસ; હસ્ત દીક્ષિત પ્રભુજીના મુનિવર, ગુંથે પયનાં વિસેસ . પ્રા. ૫ વૃદ્ધક ૫ નિસિથ મહાનિસિથ, પંચકલ્પ વ્યવહાર દસાકૃતસકંધ છેદ ગ્રંથ એ, હવે કહું મૂલ સૂત્ર યાર રે. પ્રા. ૬ ઉત્તરાધ્યયન ને દસકાલિક, આવશ્યક પડનિયુક્તિ, અનુજોગદ્વાર ને નંદીસૂત્રની, જ્ઞાનતણી બહુ યુક્તિ રે. પ્રા. ૭ એ પિસ્તાલી સૂત્ર અભ્યાસ્યાં, નિયુક્તિ ચૂરણી ને ભાસ; ટકા સૂત્ર એ કહીઈ પંચાંગી, તે ભણ્યા અતિ હે ઉલાસ રે. પ્રા. ૮ હવે બીજા ગ્રન્થ જે જિનશાસનના, આગલ કહું અધિકાર; દીપવિજય કહે નિત નિત હેજે, જિનશાસન જયકાર છે. પ્રા. ૯
હાલ-પ૪
(ભરત નૃપ ભાવશું એ—એ દેશી). વિશેષાવશ્યક ભાવભાવના એ, આગમસારોદ્ધાર-નમ શ્રતરાજને એ; આવશ્યકનિર્યુક્તિ વલી એ, પ્રવચનસારોદ્વાર. નમે૧ કર્મગ્રંથ કશ્મ પેઢી ભણ્યા એ, સુંદર લોકપ્રકાશ નમે; ગુણમાલા અર્થદીપિકા એ, આવશ્યદીપિકા ખાય નમો ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org