________________
પાવલી-
રરમય, ભા. ૧
શ્રી સિહી મેં તેર દેરાસર, ઋષભ અજિત ભગવાન વા;
હું જિનરાજનાં બિંબ જુહારી, હૃદય ધરો તસ ધ્યાન. વા. જય૦ ૨ મોટો તીરથ શ્રી આબુજી, જેતાં હોય આarદ વાળ; વિમલ મંત્રીસર તેહ કરાવ્યું, સુંદર જિનપ્રાસાદ. વા. જય૦ ૩ પરવાડવંશી વિમલ મંત્રીસર, પુન્ય પ્રતાપી ભાણ વા; પાતસાહ બારે બાંધી આશ્યા, ધમષસૂરિવચન પ્રમાણુ.વા. જય૦ ૪ શ્રી દેલવાડામેં દેવલ કીધે, ખરચ્યા બહેલા વિર વા;
આરાસણની કારણિ નિરખી,ઈ જઈ હરખા ચિત્તાવા. જય૦ ૫ ગુજરાતી શાંતિદાસ મનિયાને, અચલગઢે છે પ્રાસાદ વાવે; ચસેંહે ચુંમાલીસ મણ ધાતુની, પ્રતિમા પૂરે આસ. વા૦. જય૦ ૬
એ તીરથ છે તારણ રૂપી, વંદે ઉગમતે સૂર વા; દીપવિજય કહે એ તીરથની, મેં યાત્રા કરી ભરપૂરવા. જય૦ ૭
હાલ–૫૧ (સમુદ્રવિજયસૂત ચંદ શામીયાજી–એ દેશી) આબુજીની તલેટીઈ સુખકારી રે, પાલડી નયર છે ખાસ
જાઉં બલિહારી રે; તિહાં શ્રી શાંતિનાથજી સુ૦, સહુની પૂર આશ. જાઉં. ૧ રાજનીતિને રાજવી સુo, રાજા ક્ષત્રિ સાર જાઉં; પ્રધાન દીવાન ને સેઠિયા સુ૦, નિવસે વણે અઢાર. જાઉં. મહાજનમાંહે દીપતે સુ૦, પોરવાડ વંશ સવાય જાઉં, હેમરાજ સા હીરલો સુર, આણંદબાઈ નારી સહાય, જાઉં કોઈક ઉત્તમ પ્રાણુઓ સુટ, ઉપને કુંખે તાસ જાઉં સંવત સત્તર સત્તાણું(૧૭૯૭)એ સુo, ઉજલચિતરમાસ. જાઉં. પંચમી દિન ગુરુ વાસરે સુ૦, જનો સુત ગુંણધામ જાઉં; સુર સુપન દીઠો તિણું સુટ, સુરચંદ ઠવિયે નામ. જાઉં બાલપણામેં ગુરુ મહત્યા સુ૦, શ્રી સૌભાગ્યસૂરી જાઉં;
પવિજય કહે માં સુ ,એ લહેર્યો પરમાણું જાઉં. ૬
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org