________________
સાહચકુલરન-પટ્ટાવલી-સસ
તાલ—૪૯
(હાંરે હું તા ભરવા ગઈતી તટ જમુનાનાં નીર જો—એ દેશી) તથા (ાર મારે ઠામ ધરમના સાડા પચીસ દેસ જો—એ દેશી) હાંરે વારી પ્રેમ' પ્રણમી બ્રહ્મસૂતા બ્રહ્માણી જો, જગદેં બા જગજનની જે જગ જાણીઈં રે લોલ; હાંરે વારી વંદી મુઝ ગુરુ ચરણકમલ હિત આણી જો, ગચ્છપતિની ગુણમાલા જેઠ વખાણાઈ રે લેલ. હાંરે વારી આગે હુઆ હેમાચારજ કેમ જો, પ્રતિબાધ્યા જેણે રાજા કુમરનરીને રે ઢેલ; હાંરે વારી દેશ અઢારે અમર પળાવી ગેમ એ, ધન ગુરુ ધન એ શ્રાવક ધન તે દેશને રે લોલ. હાંરે વારી વલી હીરા સમ હીરગુરુ જગમાંણ જો, પંચમ આરે જેણે જગમાંહે જશ વચ્ચે રે લેાલ; હાંરે વારી પ્રતિયા જેણે અકબરસાહ સુલતાંન તે, જીવદયા એળખાવી જિનમ કર્યાં ૨ લે.
હાંરે વારી અમર પળાવી કર છેડવીયા અનેક ો, પ્રણયું રે હું તળિ લિળ તે ગુરુ હીરને ૨ લેાલ; હાંરે લારી તાસ પર પર લક્ષ્મીસૂરિ સુવિવેક જો, હૂએ રે સડસઠમેં પાટે વીરને રે લેશ. હાંરે વારી તેહ તણી સ્તુતિમાલા વણુ' આજ જો; જનમ ગામ ગુરુ દીક્ષા સૂરિપદ જીમ લહ્યું રે લેાલ; હાંરે વારી દીપવિજય કહે જયન્તા ગચ્છરાજ ો, તાસ ચરિત્ર પ્રબન્ધ તે સહુ આગલ કહું રેàાલ. હાલ ૫૦
(આદિ જિનેશ્વર વિનતી હમારી—એ દેશી )
લઘુ મધર જે દેશ કહાઈ,જિહાં તીરથ બહુ સાથ વાહલા; બ'ભજુવાડ ને ક્રિયાથેા લેાટાણા, જીરાવલેા જગનાથ વાહલા,
જયત્રતા જિનતીરથ વઢા.
Jain Education International
For Private & Personal Use Only
હ્ય
3
www.jainelibrary.org