________________
સાહબકુલન-પાવલી-શસ એક વાર જાપે દેવસૂરિ કરે, જે મુળ વચન કરે સુપ્રમાણ તે પટધારી બીજે ન થાપ રે, નહિતર કર સૂરિ સુજાણ. જે. ૪ સૂરિમંત્ર સંઘની સાખેં સુપિયે રે, કરજે આચારજ વડ નૂર; ઈમ કહી સૂરિ સરગ સધારીયા રે, ધન્ય ધન્ય છીતપગચ્છનભસૂર. જો પ રાજનગરમેં દેવસૂરિ કને રે, આયા પૂછશુ વાચક આઠ તીણ સમું ધરમસાગર ગણિ દેખિયા રે, પૂજ્ય સમીપે
સમર ૨ ઠાઠ. જે. ૬ –આ. શ્રી તિલકસવિન હગિગત કહી સહુ સેનસૂરિ તણું , કાને ન ધરી તે ગણધાર; રિસાવી સહુ પાછા આવીયા રે, થાપ્યા તિલકસૂરિ પટધાર. જે. ૭ સોમકરણ મનિયા રાજનગર તણા રે, રાજીયા વાજિયા સાહ સુજાણ; પ હોચ્છવ કીધે બહુ ભાવસું રે, શ્રી શ્રી રાજનગરમાં જાણ જે. ૮ પિણ કોઈ આયુ અ૫ના જેગથી રે, જીવ્યા તીન વરસ ગરછરાજ; સરળ સધાય દેવગતિ હે રે, સાઠમા પટધર તપગચ્છલાજ. જો ૯
–આ. શ્રી વિજયભણસૂરિવર્ણનશ્રી ગુરુ હીરસૂરિના શિષ્ય છે રે, લાયક પુન્યતણે સામ્રાજ; કાકાશ્રુ છે દાય સૂરિતણું રે, થાપ્યા આણંદસૂરિ વડ લાજ. જે ૧૦ તેને મલવા પધારિયા રે, શ્રી દેવસૂરિ મહારાજ; પરિકર રાજનગરમે મત્યારે, સૂચિત પગ૭૫તિ સામ્રાજ. જે ૧૧ દય મલી એક સંમતે ચાલવ્યો રે, દ્રય નામે પટ્ટો નવ દેસ; તીન વરસ લગ એક સંમત રહ્યો રે દેય સરિ મનમેં પ્રેમ વિસેસ. જે.૧૨ એહવે ભા િપદારથ જગથી રે, શ્રી વિજયદેવસૂરિ ગચ્છરાજ;
થે વરસે આપણ નામને રે, લખિયો પટ્ટો મુનિગણ કાજ, જે.૧૩ સુણી આણંદસૂરિ તે વારતા , આપે પણ કીધી ઈહ રીત; એ દેય સૂરિને નામે ગચ્છ હુઆ રેઆચરણ કુલ એક જ નીત.જે.૧૪ એહ સંવત સેલછીહાસિઈ (૧૬૮૬),સેઠજી સાંતિદાસ કહાય; શ્રી સાગરગચ્છ જુઓ એહથી રે*, પટષર દેવસૂરિના કહાય. જો૦૧૫
–આ. શ્રી રાજસૂરિવર્ણનએ ગુરુ પુન્યપ્રભાવક દીપતા રે, એને નામે ગચ્છ કહાય; એને પટધર બાસમે ભલે રે,શ્રી શ્રી રાજસૂરિ ગછરાય. જે૦૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org