________________
સોહમ કુલર-પાવલી-શાસ
૫
વલી વિહરતા દિલિનગર ગયા,જહાં રાજે એં સાહજાહાંગીર રે; તેણે બિરદ દીએ ગચ્છરાયને, સવાઈ જગતગુરુ વડ વીર રે. વદ૧૧ સેંહૈર કાવી મેં દેવલ દે ભલાં, તેહ સાસુ ને વહુઈ કરાયાં રે; તેહ બિંબ પ્રતિષ્ઠા સૂરિ કરે, વલી સૂરજમંડણજિનરાય રે. વદ૦૧૨ જીરે ઈમ બહુ ઉપગારી હુઆ, કીધાં ધરમતણું મંડાણ રે, ગુરુજી ઓગણસાઠમા પાટવી, હુએ નિસાસન કુલભણ રે. વંદ૦૧૩ જીરે જંબુદ્વીપપન્નતિની ટીકા, તેહ તણું ઉદ્ધાર રે, વલી કૃપારસકેસ જે ગ્રંથ છે, વલી ટીકા નૈષધની ઉદાર રે. વંદે૦૧૪ જીરે ઈત્યાદિક બહુ ગ્રંથના, કરતા ગુરુ વાચક રાય રે, શાંતિચંદ્રજી વાચક રાછિયા, સૂરિ હીરને સેન સહાય રે, વદ ૧૫ વંદુ હીરજી સેનજી જોડલી, દઉ જિનસાસન વડ નૂર રે, જીરે મુનિગણું તાશ્કચંદ્ર છે, વલી સોહમકુલ નભ સૂર રે, વંદે૦૧૬ જીરે સંવત સોલ એકત્તર (૧૯૭૧), સૂરિ ખંભાત નયન
| મઝાર રે, તિહાં અકબરપુરમાંહે પૂજ્ય,નિરવાણ લહે ત્રણવાર રે.વ૧૭ ઈમ ગુણસાઠ પટધર વરણવ્યા, સહુ જીવદયા પ્રતિપાલ રે, વ દીપિવિજય કવિરાજને, હાઈ ઈચ્છિત મંગલમાલ ૨. વંદે ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org