________________
કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ઝબ્બે
પેગ અને કષાયન કાર્ય—પ્રકૃતિ–બંધ અને પ્રદેશ–બંધ ગથી થાય છે જ્યારે સ્થિતિ–બંધ અને અનુભાવ–બંધ કષાયથી થાય છે. અન્ય શબ્દોમાં કહું તે કર્મના સ્વભાવના ઘડતરમાં અને એની સંખ્યાના પરિમાણમાં વેગને હાથ છે
જ્યારે એ કર્મ આત્મા સાથે એ છે કે વધારે વખત એકરસ રૂપે રહી શકે તેનું તેમ જ એની તીવ્ર કે મંદ ફળ આપવાની શક્તિનું એમ બેનું નિર્માણ કષાયને હસ્તક છે.
બન્ધને પ્રદેશ-જીવ જેટલા ક્ષેત્રને–-આકાશના જેટલા પ્રદેશને વ્યાપીને રહ્યો હોય તેટલામાં જ-જીવના પ્રદેશના ક્ષેત્રમાં જ રહેલી કાર્મણ–વગણને બન્ધ થાય છે. વળી એ વગણે જે સ્થિર હોય તો જ બન્ધ થાય; ગતિવાળી વર્ગણ કામ ન લાગે. આ કામ ણ વગણએનું ગ્રહણ આત્માના હરકઈ દિશામાં રહેલાઊંચે, નીચે અને તીરછે એમ બધી દિશામાં રહેલા પ્રદેશ વડે થાય છે.'
પ્રકૃતિનું વર્ગીકરણ–આત્મપ્રદેશ સાથે કાર્મણ-વણ બંધાતાં એમાં અનેક પ્રકૃતિનું નિર્માણ થાય છે. આ વિવિધતા આત્માના પરિણામની વિવિધતાને આભારી છે. આમ જો કે એ પ્રકૃતિઓ– સ્વભાવે અસંખ્ય છે તેમ છતાં સંક્ષેપમાં એના
૧. આત્માના અસંખ્ય પ્રદેશમાંથી સદા નિર્લેપ રહેનારા આઠ પ્રદેશની વાત જુદી છે.
૨. આ સ્વભાવે આપણે જોઈ શકતા નથી પણ એની જે અસર થાય છે–એ જે કાર્ય કરે છે તે ઉપરથી આપણે એ જાણી અને ગણું શકીએ.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org