SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા કયાનું નિરૂપણુ-જૈન દર્શન પ્રમાણે જીના બે પ્રકાર છેઃ (૧) મુક્ત અને (૨) સંસારી. સંસારી. જીને દેહ છે જ્યારે મુક્ત જીને દેહ નથી. દેહધારી જીવમાં જેઓ સર્વથા અવિકારી બન્યા છે તેઓ “જીવન્મુક્ત' ગણાય છે. એમના સમભાવમાં—એમની અવિકારિતામાં–વીતરાગતામાં તેમ જ એમના જ્ઞાનમાં કશી મણા નથી. એમનાથી ઉતરતી કેટિના જ વિકારી છે–એમનામાં છેડેઘણે અંશે પણ વિકાર છે. કંઈ નહિ એમનામાં લોભની વૃત્તિ ખૂણેખાંચરે પણ અલ્પ પ્રમાણમાં વિદ્યમાન છે. બીજા જીવે તે એથી પણ નીચલી હદે છે. તેમનામાં તે લેભ સિવાયના વિકારે –કોધ, માન, માયા કે એ બધા ચે છે. આ ફોધાદિ વિકારેને જૈન દશર્ન “કષાય” કહે છે. ગને અથ–સંસારી જીવને દેહ છે. એ દેહ જ્યાં સુધી છે–એ પાંજરામાંથી એ આત્મા મુક્ત થયેલ નથી ત્યાં સુધી એને હાથે કાયિક, વાચિક અને માનસિક પ્રવૃત્તિઓ થયા કરે છે. જેઓ જીવન્ત ” છે તેમને પણ એમના જીવનમર્યાદાની લગભગ પૂર્ણાહુતિ પર્યત આ પ્રવૃત્તિઓ હોય છે. એએ “પર-મુક્ત' અને પછી એમને પુદ્ગલને અવલંબીને કઈ પ્રવૃત્તિ કરવાની રહેતી નથી તેમ હતી પણ નથી. આત્મરમણતાને અપૂર્વ આનંદ સ્વાવલંબી જ હોય. એને વળી કઈ પણ કારણસર પુગલને લેવાનું કે મૂકવાનું હોય ખરું ?. એ “પર–મુક્ત” આત્માઓ તે સર્વથા “અગી’ છે કેમકે એઓ કાયિકાદિ પ્રવૃત્તિઓથી પર છે અને આ કાયિકાદિ પ્રવૃત્તિઓને જૈન દર્શન. ગ' કહે છે. જેનેના સર્વજ્ઞ દે–ખુદ તીર્થકરે પણ નિર્વાણ પામવાની તૈયારીમાં હોય ત્યારે જ “સગી” મટી “અગી' અને Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy