________________
-૧૪
કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ
છે. આ બન્ધ થવામાં બે કારણે છે : (૧) કષાય અને (૨) ગ. કષાય ચાર છે ? ( ૧ ) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લેભ. ચેગ એટલે મન, વચન અને દેહની પ્રવૃત્તિ.
કેટલાક ગ્રન્થકાર કર્મબન્ધનાં બે વધારાના કારણે તરીકે મિથ્યાત્વ અને અવિરતિને ઉલ્લેખ કરે છે પરંતુ અવિરતિ એટલે પાપસ્થાનકેથી વિરમવાના પરિણામને અભાવ છે. આથી એ તેમ જ મિથ્યાત્વ કષાયમાં એક રીતે આવી જાય છે. આમ હાઈ ચારને
ઉલલેખ એ એક અપેક્ષાને આભારી છે. એ દ્વારા બન્ધનાં - કારણે વિશેષતા સ્પષ્ટ બને છે. તરવાર્થસૂત્ર (અ. ૮, સૂ. ૧)માં કર્મબન્ધના આ ચાર કારણે ઉપરાંત પ્રમાદનો પણ નિર્દેશ છે. આમ જે કે પાંચ કારણે ગણવામાં આવે છે છતાં “પ્રમાદ” એ એક જાતની અવિરતિ છે એટલે એની પૃથક્ ગણના ન જ કરાય તે વધે નથી.
આ ઉપરથી એ વાત ફલિત થાય છે કે કષાય અને વેગ એ બે જ કમબન્ધનાં ખરેખરાં કારણો છે. વધારાંનાં બે તથા ત્રણ કારણે તે ભિન્ન ભિન્ન અપેક્ષા અનુસાર છે.
કર્મના સાંપરાયિક અને પથિક એમ બે પ્રકારે છે. પ્રથમ પ્રકારના કર્મના બન્યમાં કષાય અને વેગ એ બંને કારણે છે જ્યારે દ્વિતીય પ્રકારના કર્મના બન્ધમાં કેવળ ચોગ કારણ છે.
સાંપરાયિક કર્મ સંસારી જીવને સંપાય કરે છે. સંપરાય એટલે ભવભ્રમણરૂપ પરાભવ એને લઈને એ જીવ જન્મ અને મરણની પરંપરામાં સપડાય છે. સંસારી જીવની સાથે જે
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org