SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ કર્મસિદ્ધાન્ત ઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્ર ભાગે મારી સામે નથી. ઈ. સ. ૧૯૫૫માં મારો અને તેરમે એમ બે ભાગ છપાયા છે. તેમાં અનુક્રમે પૃ. ૨૪-૨૬ અને પૃ, ૧૮-ર૬માં પારિભાષિક શબ્દોની સૂચી છે. એવી. રીતે ઇ. સ. ૧લ્પ૭માં ચદમ અને પંદરમે એમ બે ભાગ છપાયા છે. ચૌદમા ભાગમાં પૃ. ૩૧-૩પમાં પારિભાષિક શાની સૂચી છે જ્યારે પંદરમામાં એવી સૂચી નથી. ઈ સ.. ૧૯૫૮માં સેળ ભાગ છપાવે છે. એનાં પૃ. ૭-૧૦માં. પારિભાષિક શબ્દની સૂચી છે. કસાયપાહુડના જયધવલ (જયધવલા ) સાથે આઠ ભાગ, છપાયા છે. એના ઈ. સ. ૧લ્મમાં પ્રસિદ્ધ કરાયેલા ચેથા ભાગ (પૃ. ૧૨-૧૪)માં ચૂર્ણિસૂત્રગત શબ્દની સૂચી છે. ઈ. સ. ૧૯૫૮માં છપાયેલા સાતમા ભાગમાં પૃ. ૪૭૪-૪૭૭માં. આવી શબ્દસૂચી છે જ્યારે પૃ. ૪૮૫–૪૮૬માં જયધવલાતર્ગત શબ્દની સૂચી છે. અન્ય ભાગે મારી સામે નથી. મહાધવલના આઠ ભાગ પ્રકાશિત થયા છે. એમાંના એ. ભાગમાં પારિભાષિક શબ્દસૂચી નથી એમ જાણવા મળે છે. ગમ્મસારના કન્મકંડ( કર્મકાંડ )માંના કર્મવિષયક શબ્દોની સૂચી એની કઈ આવૃત્તિમાં હોય તે તે ઉપયોગમાં લઈ શકાય. કર્મસિદ્ધાન્તને અંગેના પારિભાષિક શબ્દના સાથે કોને વધારે ઉપયોગી અને મહત્વપૂર્ણ બનાવ હોય તે આ કોશમાં કર્મસિદ્ધાન્ત સંબધી કૃતિઓની તેમ જ એના પ્રણેતાઓની–મૂળ સર્જકની, વિવરણકારોની અને વિશિષ્ટ અનુવાદકોની સામાન્ય Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy