________________
તૃતીય ખંડ : પ્રકીર્ણ ક વિષયા [ ૨૨ ] સૈદ્ધાન્તિક અને કામ ગ્રન્થિકા વચ્ચેના મતભે
:
જીવનનાં મુખ્ય બે પાસાં છે : ( ૧ ) દાર્શનિક માન્યતા અને ( ૨ ) ચર્ચારત્રપાલન. પ્રથમ પાસા પરત્વે ભિન્ન ભિન્ન દનામાં મતભેદો હાય અને છે એ સ્વાભાવિક છે પરંતુ એક જ દનના અનુયાયીઓમાં પણ કેટલીક વાર મતભેદે-ભલે ઓછા પ્રમાણમાં જોવાય છે તે એક રીતે આશ્ચર્યજનક ગણાય.
જૈનાના શ્વેતાંબર, દિગબર અને યાપનીય એમ ત્રણ વ ગણાય છે. કેાઈ ફાઈ વિદ્વાન વિદ્યાવારિધિ ઉમાસ્વાતિને ધ્યાપનીય’ ગણે છે. એમણે તત્ત્વાર્થાધિગમશાસ્ર (અ. ૮, સૂ. ૨૬)માં સમ્યક્ત્વ, હાસ્ય, રતિ અને પુરુષવેદને પુણ્ય પ્રકૃતિએ કહી છે પર ંતુ અત્યાર સુધીમાં અન્ય ઉપલબ્ધ શ્વેતાંબરીય કે દિગબરીય ગ્રન્થામાં તે। આ જાતનું કથન નથી.
યાપનીચે આજે નથી તેમ જ એમનું સાહિત્ય પણ બહુ જ થોડું ઉપલબ્ધ છે એટલે આપણે અહીં તે। શ્વેતાંબર અને હિંગ ખરાનેા જ વિચાર કરવાને હેાય તેમ છતાં આ લેખ શ્વેતાંબરામાં જે મતભેદે જોવાય છે તે પૂરતા જ હાઇ શ્વેતાંબરા અને દિગ’ખરાનાં કર્મવિષયક મતત્મ્યમાં સામ્ય અને વૈષમ્યની આખતે અત્ર જતી કરાય છે. એ જેમને જાણવી હેાય તેમણે ચૌથા કગ્રન્થનું પ્રથમ પરિશિષ્ટ (પૃ. ૨૩૩-૨૩૮) જોવું. એ અમુક અંશે તે ઉપચાગી થઇ પડશે.
દેવેન્દ્રસૂરિએ સૈદ્ધાન્તિક અને કાર્યગ્રન્થિકો એવા શ્વેતાંબરાના
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org