SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ કર્માસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ અન્યા પાંચમા ખંડના મુખ્ય વિષય ‘ખંધનીય’ છે. એમાં ૨૩ પ્રકારની વાએનુ વર્ણન છે અને આ ૨૩ પૈકી કર્મબંધને ચામ્ય વર્ગણુાઓનું વિસ્તારથી નિરૂપણ છે. વર્ગણુાઓના અધિકાર ઉપરાંત સ્પર્શ, કર્મ અને પ્રકૃતિના વિચાર કરાયા છે. જેમકે સ્પર્શનું નિક્ષેપ, નય ઇત્યાદિ સાળ અધિકાર પૂર્વક વર્ણન કરી કર્મસ્પર્શનું પ્રત્યેાજન દર્શાવાયુ છે. એવી રીતે કર્મમાં નિક્ષેપાદિ સાળ અધિકારી દ્વારા (૧) નામ, ( ૨ ) સ્થાપના, ( ૩ ) દ્રશ્ય ( ૪ ) પ્રયાગ, ( ૫ ) સમવશ્વાન, ( ૬ ) અધસ્, (૭) ધૈર્યાપથ, (૮) તપ, ( ૯ ) ક્રિયા અને (૧૦) ભાવ એમ દસ પ્રકારનાં કર્માનું વર્ણન છે. BE પ્રકૃતિમાં પ્રકૃતિના પર્યાય તરીકે ‘શીલ’ અને ‘સ્વભાવને ઉલ્લેખ કરી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકારામાંથી ક્રમ—દ્રવ્ય-પ્રકૃતિનું નિક્ષેપાદિ સાળ અધિકારી દ્વારા વિસ્તૃત વન છે. છઠ્ઠા મહાખંધ' કિવા ‘મહાધવલ' નામના ખંડમાં એના નામ પ્રમાણે બંધાવધાનના પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એ ચારે બધાનું વિસ્તારથી વર્ષોંન છે. છખંડાગમ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૬૮)માં કહ્યું છે કે મહાધવલના મૂળ ગ્રંથ સર્કસ્મ ( સ. સત્યમ્ ) છે, એમાં ‘મહાક્રમ્મપચડિ’પા હુડનાં ચાવીસ અનુયાગદ્વારા પૈકી ‘વેદના’ ખ’ડગત વેદના તેમ જ ‘વર્ગણુા’ ખંડમાંનાં સ્પર્શ, કર્મ, પ્રકૃતિ, બંધનના બંધ અને બંધનીય એમ એકદર ૭ (૧૧૫) અનુયાગદ્વારાને છેડીને બાકીનાં અાહનું વર્ણન છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy