________________
2૩૮ કમસિદ્ધાઃ રૂપરેખા અને પોસ્ટ ગ્રખ્યા
અનુલેખ
ઉપર પ્રમાણે આ લેખ તૈયાર કરી હું એ પ્રકાશનાર્થે મેકલવાની તૈયારીમાં હતો ત્યાં તે મુનિશ્રી દેલતસાગરજી દ્વારા
શ્રી આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડલ”( આ ગ્રા ) તરફથી ઈ. સ. ૧૯૪૮માં છપાયેલું “સતિકાપ્રકરણ (ષષ્ટ કર્મગ્રંથ)” નામનું પુસ્તક જોવા મળ્યું. એમાં સરિયાની એકેક ગાથા આપી એને અર્થ અને સાથે સાથે એને વિશેષાર્થ હિનદીમાં અપાયેલ છે. આ હિન્દી લખાણના કર્તા ૫. ફૂલચન્દ્ર સિદ્ધાન્તશાસ્ત્રી છે. આના સંપાદક તરીકે એમણે પ૯ પૃષ્ઠની મનનીય હિન્દી પ્રસ્તાવના લખી છે તેમ જ વિસ્તૃત વિષયાનુક્રમણિકા આપી છે. આ ઉપરાત અંતમાં એમણે પાંચ પરિશિષ્ટ આપ્યાં છે તે પૈકી બીજા પરિશિષ્ટ તરીકે એમણે અંતર્ભાગ્યની દસે ગાથાઓ આપી છે એ વાતની તેમ જ ચેથા પરિશિષ્ટ તરીકે દિગંબરીય “પ્રાકૃત પંચસંગ્રહ”ના એક પ્રકરણરૂપ સિ-તરિ આપી છે એ બાબતની હું અહીં નોંધ લઉં છું.
પ્રસ્તાવના (પૃ ૫ તેમ જ ૨૧) માં કહ્યું છે કે તરવાર્થરની જેમ વેતાંબરીય ગણાતા શતક અને સપ્તતિકા એ બે શ્રેથે થોડાક પાઠભેદપૂર્વક શ્વેતાંબર તેમ જ દિગંબર એમ .બંને ફિરકાને માન્ય છે.
૧. અત્યારે કર્મથે જે રીતે ગાવાય છે તેમાં આનો ક્રમાંક છો છે વાથી આ નામ અપાયું છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org