SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રઢ ગ્રન્થ ૨૩૭ જ્યારે બાકીની સત્તરિયામાં ૧૨, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯ અને ૩૬ એ ક્રમાંકે છે. દેવેન્દ્રસૂરિએ સતરિયા ઉપર ટીકા રચી છે અને મૂલ કૃતિમાં ૨૦ ગાથા ઉમેરી છે એમ ગુણરત્નસૂરિ આને લગતી અવસૂરિમાં કહે છે એવું વિધાન જિનરત્નકેશ વિ. ૧, પૃ. ૪૧૪)માં કરાયું છે.' આ જિનરાકેશ પ્રમાણે દેવસુન્દરસૂરિના શિષ્ય સમસુન્દરસૂરિએ ચૂર્ણિ, મુનિશેખરે (? અતિશેખરે , વૃત્તિ, કુશલભુવનગણિએ વિસિં. ૧૯૦૧માં બાલાવબેધ, કલ્યાણવિજયના શિષ્ય ધનવિજયગણિએ વિ. સં. ૧૭૦૦માં ટ, રાજહંસે બાલાવબધ અને કેઈકે ટીકા રચેલ છે. અંતમાં સત્તરવાને અંગે ચાર બાબતે હું નોંધું છું: ( ૧ ) આ કૃતિનું પ્રાચીનમાં પ્રાચીન અને વાસ્તવિક નામ શું છે તે વિચારવું જોઈએ. ( ૧ ) આ પ્રાચીન કૃતિનો તુલનાત્મક અભ્યાસ થવે ઘટે. ( ૩ ) સત્ત થાની મુદ્રિત ચુણ કરતાં એનાં જે વિવરણે પ્રાચીન અને અમુદ્રિત હોય તેનું સંપાદન થવું જોઈએ. ( ૪ જેમ કમ્મપયડિ ચુણિણ તેમ જ મલયગિરિસૂરિકૃત વૃત્તિ અને યશવિજયણિકૃત ટીકા સહિત એક જ ગ્રંથરૂપે પ્રસિદ્ધ કરાઈ છે તેમ સત્તરિયા પણ અંતરભાસ, ચણિ ભાસ અને મલયગિરિસૂરિકૃત ટકા અને બને તે ચુપણ કરતાં પ્રાચીન અન્ય વિવરણ સહિત એક ગ્રંથરૂપે વિશિષ્ટ પ્રસ્તાવના અને પરિશિષ્ટો સહિત પ્રસિદ્ધ થવી ઘટે. ૧. જૈ. સા સ. ઈ. પૃ. ૪૬ -8 )માં કહ્યું છે કે ગુણ રત્નસૂરિએ સંતતિકા ઉપર દેવેન્મણિકૃત ટીકા ઉપર આધાર રાખી વિ. સં. ૧૪૫૯માં અવસૂરિ રચી છે. થવી ઘટે રસ જે સા સા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy