SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રોઢ ગ્ર ૨૩૨ ( ૧ ) મલયગિરિસૂરિએ ઉપર્યુક્ત વિવૃતિમાં ચૂર્ણિમાંથી અવતરણે આપ્યાં છે તે કોઈ એક જ ચૂર્ણિના છે કે કેમ અને એ ચૂર્ણિ શું આજે મળે છે ? ( ૨ ) અભયદેવસૂરિનું રચેલું મનાતું અને ૧લ ગાથામાં ગુંથાયેલું ભાસ (ભાષા જે ચૂર્ણિને આધારે જાવું છે તે ચૂર્ણિ કઈ ? ( ૩ ) ચન્દ્રગણિ કે ચન્દ્રર્ષિને નામે નેંધાયેલી અને ૨૩૦૦ કલેકપ્રમાણુક પ્રાકૃત ટીકા ચૂથિી ભિન્ન છે કે ન િ ? ( ૪ ) જિનરકેશ વિ ૧, પૃ. ૪૧૪)માં સૂચવાયા મુજબ 'જિનવલ્લભસૂરિના શિષ્ય રામદેવે લગભગ ૫૪૭ ગાથામાં જે પ્રાકૃત ટિપણ રચ્યું છે અને જે જેસલમેરના ભંડારમાં હોવાનું મનાય છે તે જે કઇક ચૂર્ણિને આધારે જાયું હોય તે તે ચૂર્ણિ કઈ ? ( ૫ ) “વલાદ જરથા”ની આવૃત્તિના અંતમાં (પૃ. (૧૮)માં ૧૩૨ પત્રની જે ચૂણિની નેંધ છે તે કઈ ? આ પ્રશ્નોના ઉત્તરે હવે હું ક્રમશઃ સૂચવું છું – મલયગિરિસૂરિની સામે જે ચુણિઓ હતી તે બધી આજે મળતી હોય એમ જણાતું નથી. મલયગિિિરએ જે ચણિના પાઠ ટકામાં આપેલા છે તે મુદ્રિત ગુણિમાં મળે છે એમ આ ચણિના સંપાદકે કહ્યું છે પરંતુ આ કથનના સમર્થનાથે એમણે એ પાઠ ને ધ્યા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy