________________
ત્રા, હી, ૨. કાપડિયાની અન્ય કૃતિઓ
પ્રા. હી, ૨. કાપડિયાના ૫૧ ગ્રન્થે, ૫૪૬ લેખા, ૯૩ ગુજરાતી અને ૫ સંસ્કૃત પદ્યાત્મક રચનાએ ઇત્યાદિ જે તા. ૧૬-૮-૬૦ સુધીમાં પ્રકાશિત થયાં હતાં. તેની åાંધ એ સમયે છપાયેલા હીરકસાહિત્યવિહારમાં લેવાઇ છે. એટલે અહીં તેા ત્યાર પછીનાં એમનાં નવાં પ્રકાશિત પુસ્તકાના જ ઉલ્લેખ કરાય છે ઃ—
વિનયસૌરભ (૧૯૬૨). મૂલ્ય : બે રૂપિયા
શ્રી હરિભદ્રસૂરિ (૧૯૬૩), મૂલ્ય : સાડા આઠ રૂપિયા કસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય (૧૯૬૫), મૂલ્ય : પાંચ રૂપિયા સુરતનાં જૈન લેખા અને લેખિકા (૧૯૬૫). મૂલ્ય : અમૂલ્ય યશેાદોહન ( ૧૯૬૬ ). મૂલ્ય ઃ સાત રૂપિયા ૧જૈન દર્શનનું તુલનાત્મક દિગ્દર્શન (૧૯૬૮). મૂલ્ય: એક રૂપિયા જૈન સંસ્કૃત સાહિત્યના ઈતિહાસ ( ખંડ ૨, ઉપખંડ ૧ ) ( ૧૯૬૮ ). મૂલ્ય ૨ ખાર રૂપિયા [ ઉપખંડ ૨-૪ છપાય છે, ] રજ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર (૧૯૬૯). મૂલ્ય : છ રૂપિયા વિવેચન તુરિયાળી-સંચય (ફૂટ-કાવ્ય-કલાપ ) તથા સતિપણુક આગમાનાં અધ્યયનના પદ્યાત્મક અનુવાદ (૧૯૬૯). મૂલ્ય : ચાર રૂપિયા
Historical & Cultural Chronology of Gujarat (From the earliest times.....to 942 A, D, } { Jaina Contributions ) ( 1960), Price : ks. 25
D C G C M (Vol. XIX, sec, 1, pt, 2 & see 2, pt. 1 ( 1962, 1967), Price: Rs. 10 & 20 respectively
૧-૨ આમાં પ્રાયઃ પૂર્વે પ્રકાશિત લેખ છે.
૩ આમાંની શ્રેણીખરી હરિયાળીએ પહેલાં છપાવાઇ છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only..
www.jainelibrary.org