SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રોઢ ગ્ર ૨૧૫ કેટલી એ બેમાં ન હોય એવી છે એને પૂરેપૂરે ઉત્તર બૂડચૂર્ણ મળ્યા વિના ન આપી શકાય પરંતુ લઘુચૂર્ણિ પૂરતો તે નિર્ણય થઈ શકે અને એ માટે સવિવરણ બન્ધસગનું મેં મારા એક લેખમાં સૂચવેલું સંસ્કરણ પ્રસિદ્ધ થાય તે ઠીક થઈ પડે. ત્રીજી ચણિણ – અંતમાં “ચૂર્ણિ' શબ્દ વિનયહિતામાં બહુવચનમાં વપરાયે છે અને બે ચરણ તે છે જ તે ત્રીજી પણ હશે એમ મને ભાસે છે એટલું સૂચવતે હું આ લેખ પૂર્ણ કરું છું. – જિ. ધપ્ર. (પુ. ૮૦, અં. ૫) * ૧ આ લેખનું નામ “ બન્ધસયગ અને એનાં વિવરણનું સરવૈયું ” છે. એ આ પુસ્તકમાં પૃ ૧૯૭-૨૦૮માં છપાયે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy