SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ (२) उसमसम्महिही अन्तरकरणे ठिओ कोइ । देसबिरई कोइ पमत्तापमसभाव पि ॥ गच्छद, सासायणो पुण न किमवि लहइ । વિ. સં. ૧૩૨૭માં સ્વર્ગ સંચરનારા દેવેન્દ્રસૂરિએ કમ્મવિવા (ગા. ૧૬ ની તેમ જ છાસીઈ (ગા. ૧૩ ની પજ્ઞ વૃત્તિમાં એમ બે રથળે બુહચ્છતાબૃહણિના ઉલેખપૂર્વક “કદા મારા થી શરૂ થતું જે અવતરણ મલયગિરિસૂરિએ આપ્યું છે તે જ આપ્યું છે. છાસીઈ( ગા. ૧૪ ની સ્વપજ્ઞ વૃત્તિમાં દેવેન્દ્રસૂરિએ શતકબહગ્ગાણુંમાં કહ્યું છે એવા નિર્દેશપૂર્વક વિનેહિતામાંથી ઉપર ધેલું અવતરણ આપ્યું છે. સયગ(ગા ૯૮)ની પજ્ઞ વૃત્તિ (પૃ. ૧૨૯)માં દેવેન્દ્રસરિએ બ્રહરછટકબ્રહચૂર્ણમાં કહ્યું છે એવા ઉલ્લેખપૂર્વક નીચે પ્રમાણેનું પદ્યાત્મક અવતરણ આપ્યું છે– " उवलमसम्महिट्ठी अन्तरकरणे ठिो कोइ । देसावरई पि लहेइ, कोइ पमत्तापमत्तभाव पि ॥ सासायणेपुण न किपि लहे।" આ અવતરણ મલયગિરિસૂરિએ આપેલા અવતરણ સાથે અર્થાષ્ટએ સર્વથા મળતું આવે છે એટલું જ નહિ પણ એમાં શબ્દસામ્ય પણ લગભગ પરિપૂર્ણ છે. આવા પ્રશ્ન એ ઉદ્દભવે છે. કે બન્ધાસયની બૂહગ્રુણિમા શું પાઠાતર હશે ? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy