SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ is ક્ર་સિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ અન્ય છ ચારા ગામના નાશ કરવા નીકળ્યા. એકે કહ્યું કે બધાને માવા : પછી એ દ્વિપદ હાય કે ચતુષ્પદ. બીજાએ સૂચવ્યું કે મનુષ્યને જ સારવા. ત્રીજાએ પુરુષને મારવાની વાત કરી. ચથે બેન્ચે શસ્ત્રધારી પુરુષને મારવા. પાંચમાએ કહ્યું કે સામા થાય તેવાને જ. છઠ્ઠો મેલ્યે: આપણે ધનનું કામ છે તે પછી કેઈને પણ શા સારુ મારવા ? આના ઉપનય એ છે કે બધાને મારવાની વાતથી માંડીને છએ જે વિચારા દર્શાવ્યા તે અનુક્રમે કૃષ્ણ લેશ્યાથી માંડીને શુક્લ લેશ્યા સૂચવે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy