________________
રૂપરેખા
માનના પર્યાયા
સંસ્કૃત- તત્ત્વાર્થાધિગમશાસ્ર ( અ. ૮, સ. ૧૦)ના ભાષ્ય ( રૃ. ૧૪૫)માં ‘માન'ના સાત પર્યાય અપાયા છે : (૧) અહ'કાર, (૨) ઉત્સુક, (૩) ગ, (૪) ૬૫, (૫) મદ, (૬) સ્તસ્ત્ર અને (૭) સ્મય. અભિધાનચિન્તામણિ (કાંડ ૨, àા. ૨૩૦–૨૩૧)માં અભિમાન, અલિપ્તતા, અહંકાર, ગ, ચિત્તોન્નતિ, દપ, મમતા અને સ્મય એમ માનના આઠ પર્યા નજરે પડે છે.
ગુજરાતી— અકડાઈ, અભિમાન, અહંકાર, ગર્વ અને દ્રુપ એ શબ્દે ગુજરાતીમાં વપરાય છે. આ ઉપરાંત ગુમાન, તેર, ફ્રાંકા, ખેડશી સી ), એડસાઈ, મગરૂખો, મગરૂરી, મિજાજ, હું પદ, ઇત્યાદિ શબ્દો પણ પ્રચલિત છે.
માયાના પર્યાયા
સંસ્કૃત— ઉપર્યુ ક્ત ભાષ્ય (પૃ. ૧૪૬) માં માયાના નવ પર્યાયે નોંધાયા છે : (૧) અતિસન્માન, (૨) અનાજ વ, (૩) આચરણ, (૪) ૧૯ધિ, (૫) ફૂટ, (૬) દમ્સ, (૭) નિકૃતિ, (૮) પ્રશુિદ્ધિ અને (૯) વંચના. અભિધાનચિન્તામણિ ( કાંડ ૩, શ્લો. ૪૧–૪ર )માં માયાના નીચે મુજબ સેાળ પર્યાય જોવાય છે :~~~~
૧૪૦
(૧) ઉષધિ, (૨) કપટ, (૩) કુતિ, (૪) કૂટ, (૫) કૈતવ, (૬) છદ્મન (૭) છલ, (૮) દ્રુમ્સ, (૯) નિકૃતિ, (૧૦) નિભ, (૧૧) મિષ, (૧૨) લક્ષ, (૧૩) ભ્યપદેશ, (૧૪) વ્યાજ, (૧૫) શતા અને (૧૬) શાસ્ત્ર.
૧. સૂયગઢ (૧, ૨, ૨૭)માં ઉદ્ધિ ( ઉધિ) શબ્દ મમાં વપરાય છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
*
માયાના
www.jainelibrary.org