________________
રૂપરેખા
૧૨૩
ખીજી બધી મૂલ-પ્રકૃતિએ કરતાં અધિક છે એમ નિર્દેશાયું છે. આ ઉપરથી તે। કઇ મૂલ-પ્રકૃતિના હિસ્સા કેના કરતાં અધિક છે-એના શો ક્રમ છે એટલું જ જાણી શકાય છે. પરંતુ એ કેટલા અધિક છે તે જાણવું બાકી હે છે. એ માહતી ઉપર્યુક્ત કમ્મ-કંડની ૯૫મી ગાથાને આધારે હું અહીં રજૂ કરુ છું ઃ—
...
ગામ્મટસારમાં હિસ્સાના હિસાબ—અભાગના સરખા માઠે ભાગ કરવા. પછી આઠે કર્મોને એકેક ભાગ આપવા. શેષ રહેલા એક ભાગને ફરીથી બહુભાગ કરવા અને એ ખડુભાગ - મેટા હિસ્સાવાળા કમને આપવા.
ન
આ રીતિ અનુસાર એક સમયમાં જેટલાંકમ-પુદ્દગલ દ્રવ્યના ખંધ થાય છે તેની સયાને આવલીનાં અસંખ્યાતમા ભાગે ભાગવી. એથી જે જવાબ આવે તેટલે ભાગ જુદો રાખવા. બાકી રહેલી સંખ્યાના બહુભાગના આઠ સરખા ભાગ કરી આઠે એકેક ભાગ આપવા. શેષ એક ભાગને ફ્રીથી આવલીના અસખ્યાતમા ભાગે ભાગવા. પછી એક ભાગ અલગ રાખી બહુભાગ ‘વેદનીય' કોને આપવા કેમકે એના હરસા સૌથી મેટ છે. શેષ કરેલા એક ભાગની ફરીથી આ પ્રમાણે વ્યવસ્થા કરવી, આમ આ કાય ‘આયુષ્યક’ કને હિસ્સા મળે ત્યાં સુધી ચાલુ રાખવું. આ હકીકત બરાબર સમજાય તે માટે આપણે એક અસત્કલ્પનારૂપ ૧ઉદાહરણુ વિચારીશું. ધારો કે એક સમયમાં જે ક્રમ-પુદ્દગલ-દ્રવ્યના અધ થાય છે તેની સખ્યા ૨૫૬૦૦ની છે અને આવલીના અસ ંખ્યાતમે ભાગ ૪ છે. ૨૫૬૦૦ને ૪
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org