SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા ૧૧. ક્ષપક– જે ભવ્ય જીવે “મેહનીય કર્મના ક્ષય માટે પ્રવૃત્તિ કરતા હોય પરંતુ જેમનું એ કાર્ય પૂરું થયું ન હોય તેઓ “ક્ષપક' કહેવાય છે. એ જ “ક્ષપક-શ્રેણિએ આરૂઢ. થયેલા છે. એએ આઠમાથી દસમાં ગુણસ્થાને છે. સી-મેહ – જે ભવ્ય જીએ “મેહનીય કર્મને સંપૂર્ણ ક્ષય કર્યો હાય-હંમેશને માટે એનાથી છૂટાછેડા લીધા હોય તેઓ “ક્ષીણ-મેહ' કહેવાય છે. એ જી -શ્રમણે બારમે ગુણસ્થાને છે. આ જ ક્ષપક કરતાં ચડિયાતા છે કેમકે એમણે મેહને જડમૂળથી ઉખેડી નાંખવાનું કાર્ય પૂરું કર્યું છેસર્વથા સિદ્ધ કર્યું છે. જિન–અહીં “જિન” એટલે ચાર ઘાતી કર્મના વિજેતા એટલે કે “સર્વજ્ઞ” એ અર્થ કરવાનું છે. એ ઉચ્ચ પદના અધિકારી પુરુષની જેમ સ્ત્રીઓ પણ છે. મેહનીય કર્મને સર્વથા ક્ષય થયા બાદ અંતમુહુર્તમાં જ્ઞાનાવરણ, દશનાવરણ અને અન્તરાય એ ત્રણ કર્મોને એકસામટે ક્ષય કરવાથી જે સર્વજ્ઞતા પ્રગટે છે તે સર્વજ્ઞતાને વરેલા ભવ્ય જીવો–પુરુષે તેમ જ સ્ત્રીઓ “જિન” કહેવાય છે. એઓ તેરમે ગુણસ્થાને તે છે જ અને કેટલાક તે ચોદમે ગુણસ્થાને પણ છે અને તેમ હોઈ તે જોતજોતામાં બહુ અહ૫ સમયમાં મોક્ષ પ્રાપ્ત કરનારા છે. તેરમા ગુણસ્થાને વર્તતા જીવે “સગી કેવલી' છે જ્યારે ચૌદમે વર્તતા જીવે અગી કેવલી” છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy