________________
[ ૬૧
સાતમું ] બે ચૂલિકાસ્ત્ર એ પણ છપાયેલી છે. આ બંનેમાં “શરીર પદ ઉપરની જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની ચૂર્ણિને સ્થાન અપાયું છે. જુઓ અનુક્રમે પત્ર ૭૪ અને ૯૯, ભવભાવણું વગેરેના કર્તા અને વિ. સં. ૧૧૮૦ની આસપાસમાં સ્વર્ગે સંચરેલા “મલધારી હેમચન્દ્રસૂરિની ૫૯૦૦ લેકની એક વૃત્તિ છે અને તે પ્રસિદ્ધ થયેલી છે.
પરિમાણ–આ બે ચૂલિકાસ્ત્રનું એકંદર પરિમાણ લગભગ ૭૦૦ર૦૦૦=૨૭૦૦ કલેકનું છે.
૪૫ આગમનું પરિમાણ--આપણે આગમોના છ વર્ગનું પૃથક પૃથક પરિમાણ તે તે વર્ગના પરિચયના અંતમાં ધી ગયા. અહીં એ છે કે વર્ગના એકંદર પરિમાણની કલેક–સંખ્યા નીચે મુજબ હું દર્શાવું છું – ૩૫ ૨૬ ૨૬૨૩૭+ ૩ર૦+૮૫૨૧+ ર૭૧૮ર૭૦૦ =૮૦૧રર.
અભિલાષા–તજ્ઞાનના પ્રતિનિધિરૂપ પિસ્તાલીસ આગમેની વિચારણા હવે પૂરી થઈ છે એટલે અંતમાં આ શ્રુતજ્ઞાનને સાર ચાસ્ત્રિ છે અને ચારિત્રને સાર નિર્વાણ છે તે એ બંનેને મશઃ પ્રાપ્ત કરવા સૌ કઈ ભાગ્યશાળી થાઓ એ અભિલાષા.
-
-
૧ આને બદલે ૩૮૦૦ ગણીએ તે ૭૯૬૨ થાય,
૨ આ સુપરિચિત આગમે ઉપરાંત અન્ય આગમે છે. એમાંના કેટલાક આજે અપ્રાપ્ય છે, જ્યારે બાકીના ઉપલબ્ધ આગમ અપ–પરિચિત છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org