________________
પિસ્તાલીસ ગમે
[પ્રકરણ
મત), નિયતિવાદ, જગત્પત્તિવાદ, લોકવાદ, ક્રિયાવાદ, અક્રિયાવાદ, અજ્ઞાન, અવિનય અને હસ્તિતાપસવાદ.
આ આગમમાં નિમ્નલિખિત બાબતોને સ્થાન અપાયું છે –
કર્મનું વિદ્યારણ, અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો, કામિનીની આસક્તિથી કર્થના, નારકેની વેદના, સાચા બ્રાહ્મણના ગુણો મહાવીરસ્વામીની ઉત્કૃષ્ટતાનાં ઉદાહરણ પૂર્વકની હૃદયંગમ સ્તુતિ, મુક્તિ માટેનાં કુશીલાનાં આચરણોની-અજ્ઞાનકષ્ટની આલેચના, સાચી વીરતા, યથાર્થ ધર્મ, સમાધિ, મોક્ષને માર્ગ, સાચા શમણે, પરિગ્રહને નાશ, શિષ્યને ધર્મ, વિજયવાદ (અનેકાન્તવાદ)ને આશ્રય, સંયમ-ધર્મને સાર, પુંડરીકનું અદ્ભુત રૂપક, તેર કિયાસ્થાન, આહારની ગવેષણા, પ્રત્યાખ્યાનની આવશ્યક્તા, સદાચારઘાતક મંત
નું નિરસન, આદ્રકુમારને અધિકાર તેમજ ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામી અને પેઢાલ પુત્રને વાદવિવાદ.
પરિમાણ–આ આગમ ર૧૦૦ લેક જેવડ છે.
રથાન–દવ્ય અનુગને મુખ્યતયા પ્રતિપાદન કરનારે આ આગમ પુરુષને ડાબે પગ છે.
વિવરણ–આ આગમ ઉપર ર૦૫ ગાથાની ર૬૫ શ્લેક જેવડી નિયુક્તિ છે તેમજ કેઈકની ૯૦૦ લેક જેવડી ચર્ણિ પણ છે. વિશેષમાં આયારના ટીકાકાર શીલાંકસૂરિની વિદ્વત્તાભરી ૧૨૮૫૦
શ્લેકની વૃત્તિ છે. આ વૃત્તિમાં પાંચ “આતર્ય–પાપ” વિષે વિચારણા કરાઈ છે. વળી આ વૃત્તિમાં બ્રાહ્મણને ડિડ અને વણિકને કિરાટ' કહ્યા છે. વિશેષમાં આ વૃત્તિમાં એક હાલરડે અપાયું છે.
૧-૪ આના અનુક્રમે ૧૮૦, ૮૪, ૬૭ અને ૨ પ્રકારે છે. આને ૩૬૩ મત’ કહે છે,
-
--
-
-
---
----
-
--
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org