________________
નિવેદને
પ્રેરણા મેળવીને રચાયેલી પ્રવચન-કિરણાવલી જેવાં ગુજરાતી પુસ્તક છે. પરંતુ ઉપર્યુક્ત પૂજાઓ તેમજ આ બે પુસ્તકો આગના પરિચયની બે અંતિમ કોટિ જેવાં છે. વિશેષમાં મધ્યમ રુચિને સંતોષી શકે એવાં લખાણે આગમોના પરિચયરૂપે કઈ કેઈ પુસ્તકમાં મળી આવે તેમ છે, પરંતુ એ જાતનું સ્વતંત્ર પુસ્તક હજુ સુધી કેઈ સ્થળેથી પ્રકાશિત થયેલું જણાતું નથી એટલે, તેમજ પૂજાઓના હાર્દને સમજવામાં ઉપયેગી સાધન તરીકે કામ લાગે અને અજૈને જૈન આગમથી અંશતઃ પણ પરિચિત બની શકે એ ઉદ્દેશથી મેં આ પુસ્તક તૈયાર કર્યું છે.
આગમ અo મારામાં રચાયા છે એટલે એનાં નામે એ જ ભાષામાં હોય એ સ્વાભાવિક છે. તેમ છતાં સંસ્કૃત ભાષાનું વર્ચસ્વ સ્થપાતાં એનાં નામે તેમજ એનાં છ વર્ગો તેમજ આગનાં વિભાગોનાં નામ સંસ્કૃતમાં રજૂ થવા લાગ્યાં અને એ નામે, શાસ્ત્રીય નહિ હોવા છતાં વિશેષ પ્રચારમાં આવ્યાં છે. આથી મેં આ મુખ્યતયા લોકભોગ્ય પુસ્તકમાં એ નામેને પ્રાધાન્ય આપ્યું છે; બાકી આગમેનાં મૂળ અવે માત્ર નામને મેં આ પુસ્તકમાં સ્થાન આપ્યું છે.
કેટલાક આગ ઉપર એક કરતાં વધારે સંસ્કૃત ટીકાઓ છે, પણ અંહીં તે પ્રાયઃ ઉપલબ્ધ મુખ્ય ટીકાને ઉલ્લેખ છે.
આગમના અંગાદિ છ વર્ગોના ક્રમ માટે તેમજ એના પહેલા બે વર્ગોમાંના આગમોને બાદ કરતાં બાકીના આગમ માટેના કેમ ૧ આ પુસ્તકમાં કેટલીયે વાર મૂળગત બાબત દર્શાવતી વેળા એને વિવરણગત બીનાઓને એમાં ભેળવી દેવાઈ છે. ૨ આ કરતાં યે મોટો ગ્રંથ રચવાની અને એ દ્વારા સમસ્ત આગમે અને એનાં વિવિધ વિવરણોને સર્વાગીણ પરિચય પૂરો પાડવાની મારી ભાવના છે અને એને અંગેને ભારે પ્રયાસ ચાલુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org