________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ ઉઠ કોડ રોમાં ઉછળીયા, એ તો જાલમ કીશ જોશ રે; જલમાંહિ કમલ રહે જિમ કરૂં, તિમ રઘુલિભદ્ર રહ્યા કોરા રે. મહાર લળી લળી કુદડી લેતી જુવે, તે તે આડી નજરે રહે રે, ઉદય રન કહે ધન્ય મુનિવર, ન જુએ પાછું ફરી રે. મહા
દ્વાલ-૬-શ્રી તું શાને કરે છે ચાળા રે, હું નહિ ચૂકું રે; મને હાલી લાગે છે માળા રે, ઇયાન ન ચૂકું રે;
હું નહી ચૂકું રે. શીલ સાથે મેં કીધી સગાઈ, મેં તો મેલી બીજી માયા રે; મયણે જાલીમને જેર કરીને, જીત નિશાન બજાયા રે. હું વજ ક છોડે વાળ્યો મેં સુધે, તે તારા છોડયો નહિ છૂટે રે, મંજરી જે ઘણું અકળાયે, તરાપે શીકું ન તુટે રે. હું શશિહર જે અંગારા વરસે, અને જો સમુદ્ર મર્યાદા મૂકે રે; પવને જે કનકાચલ ડોલે, નક્ષત્ર મારગ ચૂકે રે. હું તે પણ હું તારે વશ નાવું, તું સુંદરી!માનજે સાચું રે; રાઈને પહાડ વહી ગયો રાતે, હવે નથી મન કાચું રે. હું સો બાળક જે સામટા રૂવે, તે પાવઈ ન ચઢે પાને રે; ફગટ શાને ફંદ કરે છે, લાગે ન હવે તાને રે. હું જિણે મુનિવરે ત્રેવડી કશ્યાને, એ પગની મોજડી તોલે રે તેહને અમારી વંદના હો, ઉદયરત્ન એમ બોલે છે. હું
ઢાલ-૭-મી
સાંભલી તારા વયણ રે, થઈ હું ઘેલી રે; મને સાલે હૈડા માંહી રે, પ્રીતડી પહેલી રે. થઈ બાર વરસની પ્રીત જે બાંધી, વહાલા આપના બોલ
જે બોલ્યા રે; કોલ કર્યો જે જમણે હાથે, વહાલા તે કેમ જાયે મેકયારે થઈ એક ઘડી પણ અળગા રહેતા, મનમાં મહાદુઃખ થાતું રે; આંખડીએ આંસુડાં ખરતા, બેલી જુવે તે ખાતું રે. થઈ એક દિવસે મેં રીસ કરીને, તુજ શું કીધ માની રે; બાંહ્ય ઝાલી મનાવી મુજને, તે વેળા કિહાં નાઠી રે. થઈ પહેલે રાગ ધરી તે મુજને, મેરૂને માથે ચઢાવી રે; મૂળમાંથી તરછોડતા તુજને, મનમાં મહેર ન આવી રે. થઈ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org