SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સજ્ઝાય મહાદલિ ભાગ-૨ wwwww a a મીઠું રે; નાગર સહિ તે નિર્દય હાવે, મુખથી ખેલે કાળજા માંહેથી કપટ ન છંડે, તે મે' પ્રત્યક્ષ દીઠું રે. થઈ એવા એલ‘ભા કાને સુણીને, મુનિવર મન ન આપ્યું રે; ઉચરત્ન કહે ધન્ય લાછિલદે, જિણે તુ દિકરા જાયા રે. થઈ ઢાલ-૮-મી મે. ૫૨ણી સ‘જમનારી રે, તુજને વિસારી રે; તારા માથાની મળી તેહ, કામણગારી રે, તુજને વિસારીરે, તુજ તેણે મુજને આકષી લીધા, એક પલક ન મેલે પાસે રે; ઉઠે હાથ તુજ અળગી રાખે, ન આપે વારા વારા રે. તુજ તુંહી નજરમેળ મળવા તિણે, મારૂ' મનડુ` ઉલાળી લીધુ` રે; તે આગળ શે! જોર તારા, બેસી રહા મન વાળી રે. તુજ૰ ચિહુ' પાસે ચાકી છે તેહની, હાથે છે તાળુ' ને કુંચી રે; ઘરમાં પગ ન પડે તારા, જે થાએ ઉંચી નીચી રે. તુજ॰ મુહપત્તિ માળા ને વળી આદ્યા, અનિશ રહે મુજ તીરે રે; એ ત્રણે ચાકી છે તેહની, તુજને તે તે કેમ ધીરે રે. તુજ પાંચની સાખે તે છે પરણી, તું તે છે મનની માની રે; આખર તારા અમલ ન પહેાંચે, તે માટે રહે છાની રે, તુજ સહેજે તુજ શુ વાત કરુ તા, ચડશે તેંહને ચટકો રે; તલવારની ધારા પર રાખે, પણ લાખિણા લટકા રે. તુજ જોર ચારના કિહાં લગે પહોંચે, જિહાં લગે ધણી નવ જાગે રે; ઘણી જયારે જાણીને જુએ ત્યારે, ચાર સહુ મારગ લાગે રે. તુજ॰ એવાં વયણ સુણી મુનિવરનાં, કેશ્યા સમકિત પામી રે; બે કર જોડી વદ તેહને, ઉદયરત્ન શિર નામી રે. તુજ - હાલ-૯-મી પામી તે પ્રતિધ ચાથુ' રે; ચેાથુ રે વ્રત વળી ચાક્ષુ' (ચાખુ ́) ચરી રે; સમકિત મૂળ વ્રત બાર કાશ્યા રે, Jain Education International 2010_05 કાશ્યારે મુનિવરવચને આદર્યા રે. તાતને રે; ધન્ય લાલિદે માતા, ધન્ય રે, ધન્ય રે તારા શકડાળ For Private & Personal Use Only [ ૮૧ wwwwwwww ७ ૧ ૨ 3 ४ ૧ ७ . રે www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy