________________
૨] .
પ્રાચીન સઝાય મહેદાધ ભાગ-૨ ધન્ય ધન્ય ગૌતમ ગોત્ર, ધન્ય રે,
ધન્ય રે, નિર્મળ નાગર ન્યાતને રે. ધન્ય ધન્ય જક્ષા બેન વળી રે,
વળી રે ધન્ય ધન સરિયા ભ્રાતને રે; ધાય પણાને ધન્ય, ધન્ય જગમાં રે,
ધન્ય ધન્ય તુજ અવદાને રે. સંભૂતિ વિજય ગુરૂ ધન્ય છે કે,
ધન્ય જે થયો ધમ ચાર જ તાહરે રે, ધન્ય ધન ચિત્ર શાળી નેતા રે,
જોતા રે, ધન્ય ધન્ય જન્મારો માહરો રે. જે પામી હું તું કર્યું પ્રીતિ, જો જે રે, જો જે રે મુઝબુઝા ઉગરી રે, બાંહી ઝાલ્યા માટ, મુજને રે, મુજને રે વાહલા તે નિર્મલ કરી રે, ૫ કોણ્યા શું લેઈ શીખ, મુનિવર રે, મુનિવર છે. વિહાર કરે તિહાંથી હવે રે; પિત્યા શ્રી ગુરૂ પાસ, દુષ્કર રે, દુષ્કર રે ફરી ફરી ગુજ મુખથી ચવે છે. નામ રાખ્યું જગમાંહી, જેણે રે, જેણે રે ચોરાસી ચાવિશી લગે રે, ધન ધન તે નરનારી, મનથી રે, મનથી રે વિય થકી જે ઉભગે રે. ૭ સત્તરસે ઓગણસાઠ, મૃગશીર રે, મૃગશીર રે સુકી મીન એકાદશી રે; શીવ તણા ગુણ એહ, ગાયા રે, ગાયારે મેં ઉઝા ઉનામાં ઉલસી રે. ૮ શ્રી રથુલીભદ્ર ઋષિરાય, ગાતાં રે, ગાતા રે મુહ માગ્યા પાસા ઢળ્યા રે; ઉદયરત્ન કહે એમ, મનના રે, મનના રે મનોરથ સહુ વેગે ફળ્યા રે, ૯
================ = =========
JE EXE==========×===== ======
E
res====
૨૧
FA ===========
શ્રી સુકુમાલિકાની સજઝાય ઢાલ-૩ ના
KARE AFA
FARAFAFAR KAKAFAFARAFFATURE KAKA xxxકેમકેjkXjFXBXfH+=+=+=+=+=+5======
ઢાલ ૧ લી વસંતપુર સહમણું રે, રાજ્ય કરે તિહાં રાય, સિંહસેન નૃપતિ રાજી રે, રાણી સિંહલ્યા નામ રે,
પ્રાણી, જુઓ જુઓ કર્મની વાત. છાંડે પણ છુટે નહિ રે, કર્યા કર્મ વિશેષ રે પ્રાણ. શશક ભશક દોય તેહના . ઉપન્યા તે બાલકુમાર; બાલિકા એક સુકુમાલિકા રે, રૂપ તણો ભંડાર રે. પ્રાણી
૧
- ૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org