SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ زن પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ સહેજે તારે દુઃખ પડે, વહાલા હું લેહી રેડું રે; પ્રાણ જીવન ! પાછું વાળો, શ્રી નંદરાયનું તેડું રે. જાવા. ૩ અંતે કરી ખુંધુ ખમણું, પણ નહિ મેલું છેડે રે; ઈમ કરતા જે પિયુ! તમે ચાલે, તે મુજ સાથે તેડે રે. જાવા. ૪ કેલ કરી સ્યુલિભદ્ર તિહાંથી, આવ્યા મન આનંદે રે; ભૂપતિ ભેટી સંયમ લીધું, ઉદયરત્ન પાય વંદે રે. જાવા ૫ ઢાળ – આવ્યો અષાઢ માસ નાવ્યો ધૂતારે રે; મુને ડંખે વિરહ ભુજંગ કેઈ ઉતારો રે; વિજોગ તણું વિષ વ્યાપીયું સઘળે રે, મારી કુલ સમી દેહડી દીધી છે. સકડાળના સુત પાખે, બીજે નહિ કઈ મંત્રને વારી રે. ના. ૧ એહના ઝેરની ગતિ અનેરી, માને નહિ મંત્રને મરે રે એક વાતનો અંત ન આવ્યો, દુઃખ પણ આપે દેહ રે. ના૦ ૨ ઝરમર ઝરમર મેહુલો વરસે; ખલહલ વ્યાકુલા વાજે રે; બપૈયડો પિયુ પિયુ પોકારે; તિમ તિમ દિલડું દાઝે રે. ના વૈરીની પરે એ વરસાલે, મુજ આવી લાગ્યો આડો રે; તન મન તલપાપડ થયું મળવા, મુને કોઈ પિયુડ દેખાડે રે. ની ઈણ અવસર શ્રી ગુરૂ આદેશે, સ્થૂલિભદ્ર ચોમાસું આવ્યા રે; ઉદયરત્ન કહે કોશ્યા રંગે, મતીયે વધાવ્યા છે. ના. ૫ ઢાળ ૩-જી. મારા મન માંહિ લાગે મીઠ, દહાડો આજનો હું પામી પુણ્ય સંજોગ રે, જગ મને મલુને; પ્રાણ નાથના પગલા થાતે, અમારું આંગણું નાચવા લાગ્યું રે, હૈડામાંહિ હરખ ન સમાએ, વખત અંબર જઈ વાગ્યું રે, દહા. ૧ કુળ દેવીએ કરૂણા કીધી, વાલા ! મોતીડે મેહ વુડયા રે; આજ મારે આંગણે આંબો મોર્યો, પુરો પૂરવજ ગુઠા રે. દહા૨ મંદિર હસીને સામું આવે, વાલા! આ સાચું કે સુહણું રે; આજ મારે ઘેર ગંગા આવી, સુખ નહિ કાંઈ ઉણું રે. દહા. ૩ એક ઘડીની અવધિ કરીને, વાલા ! ચાલ્યા ચિત્તડું ચોરી રે; વળતી મુજને વિસરી તે, કુણ મનાવે ગોરી રે. દહા° ૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy