SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જાય મહેદધિ ભાગ-૨ એ સઝાય ભણીને સમજો, દુઃસમ સમય વિચારજી; ધીરવિમલ કવિરાય પસાથે, કવિ નવિમલ જયકારજી. Ex R2 ====== Ex KA હs E貼出差 EX RA સજકીય તાળ-૯ E FACINAT XAFAR FAXAF ARAKAFAFARATURATA EEEWALIEEEE北北htt比HEEKE દોહા સુખ સંપત્તિ દાયક સદા, પાયક જાસ સુરેન્દ્ર શાસન નાયક શિવગતિ, વંદું વીર નિણંદ. જંબુદ્વીપમાં ભારતમાં, પાટલી પુર નૃ૫નંદ, સકડાળ મંત્રી તસુ પ્રિયા, લાછલદે સુખકંદ. નાગર નાત શિરોમણી, નવ તેને સંતાન; સાત સુતા સુત દોય છે, વંશ વધારણ વાન. સ્યુલિભદ્ર ભેગી ભ્રમર, મુનિવરમાં પણ સિંહ વેશ વિયુદ્ધો તે સહિ, ન ગણે રાત ને દિન. કનક ટકા તેણે વાવર્યા, સાડી બાર કોડી; વર્ષ બાર બોલી ગયા, પણ છતાં ન શકે છોડી. શકાળ હે તો તેણે સમે, કવીશ્વર દુહવ્યો કોય; તે માટે મરવું પડયું, તે જાણે સહુ કોય. શ્રીયક બંધવ તીણ સમે, પામી નૃપ આદેશ; થુલીભદ્રને તેડવા, આ મંદિર વેશ. હકીકત તેહની સાંભળી, સ્થૂલિભદ્ર કહે સુણ નાર; આજ્ઞા જે આપ તુમ, જઈ આવું એક વાર ઢાલ ૧-લી તમને મારા બાપના સમ, જાવા નહિ દઉં રે; તુજ થકી ઘડી એક, અળગી નહિ રહું રે, નંદરાય જે આવશે પોતે, વાલા મારા તેને ઉત્તર દેશું રે; મીઠડા મારા! જે તે ફરમાવશે, તે માથે ચઢાવી લેશું રે. જાવા નહિ દઉં રે. પાટલીપુરની શેરીએ ભમતાં, રતન અમુલક લાધ્યું રે; જાણુ પુરૂષ મેં તુહિક દીઠે, તુજ યું મનડું બાંધ્યું રે. જાવા ૨ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy